400 કિમિ દૂર પત્ની એ આપ્યો પુત્ર ને જન્મ, ફોન પર દીકરા નું મોઢું જોઈ લાગી ગયા ડ્યુટી પર


સચિન પોલીસ સ્ટેશન ઉપર તૈનાત કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ રાઠોડ ના ઘરે 5 મેં એ દીકરાનો જન્મ થયો. ત્યાર બાદ પણ તેમણે ઘરે ન જવાનો નિર્ણય કરતા દેશની સેવા માટે ડ્યુટી પર પહોંચવું ઉચિત સમજ્યું. આવા લોકો ખરેખર કોરોનાવોરિયર્સ છે.

વિડીયો કોલથી જ જોઈ લીધો દીકરાને

દીકરા ના જન્મ ની ખુશી ને વ્યક્ત કરતા અનિરુદ્ધ સિંહ કહે છે કે પત્ની 400 કિમિ દૂર છે. જયારે દીકરા ના જન્મ ની સૂચના આપી, તો મેં વિડીયો કોલ થી દીકરા ને જોય લીધો. ત્યારબાદ રજા લીધી નહિ, પરંતુ પોતાની ડ્યુટી પર હાજર થઇ ગયો. કેમ કે આ સમય દેશ ને મારી જરૂરત છે.

Post a comment

0 Comments