ખુબસુરતી માં એશ્વર્યા થી ઓછી નથી તેમની ભાભી, પહેલા નણંદ ની જેમજ હતી મોડેલ હવે સંભાળે છે બાળકો ને


એશ્વર્યા રાય ના સાસરિયા પક્ષ એટલે કે બચ્ચન પરિવાર ના વિષે લોકો ઘણું બધું જાણતા હશે, પરંતુ તેમના પિયર ના પક્ષ વિષે લોકોને વધુ જાણકારી નહિ હોઈ. એશ્વર્યા ના ભાઈ ભાભી વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે. એશ્વર્યાના મોટાભાઈ આદિત્ય મરચન્ટ નેવીમાં એન્જિનિયર છે. આદિત્ય ના લગ્ન મોડલ શ્રીમા સાથે થયા હતા. 2009માં મેસેજ ઇન્ડિયા કોમ્પિટિશન ફર્સ્ટ રનર આવી રહી ચૂકેલી છે. ખૂબસૂરતીના કિસ્સામાં તે એશ્વર્યા ની ભાભી શ્રીમાન પણ કોઈ હિરોઈન થી ઓછી લાગતી નથી.


એશ્વર્યા અને તેમની ભાભી શ્રીમા ની એક વાત કોમન છે કે બંને મોડેલિંગ ફિલ્ડમાં છે. બંને સારી બોન્ડિંગ શેર કરે છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુદ રીમાએ કહ્યું હતું કે હું એશ્વર્યા ને એક સુપરસ્ટાર ના રૂપમાં નથી જોતી, સૌથી પહેલા તે મારી નણંદ છે.


એશ્વર્યા અને શ્રીમા મોડલિંગ અને રેમ્પ ના એક્સપિરિયન્સ ને એક બીજાને શેર કરતા રહે છે.
શ્રીમા ના પ્રમાણે એશ્વર્યા રેમ્પ વોક માં પ્રોફેશનલ છે અને તે એક્પ્રેશન ને લઈને મારી સાથે થોડીક ટીપ્સ શેર કરે છે. તેમણે મને સૌથી ખાસ વાત એ બતાવી કે બધું જ ભૂલીને એ પલ આપણે એન્જોય કરવો જોઈએ.


કહી દઈએ કે શ્રીમાની ફેમીલી મંગલોર ની છે. જે હવે યુએસમાં શિફ્ટ થઈ ચૂકી છે. શ્રીમા ફેશન બ્લોગર હોવાની સાથે સાથે હાઉસ વાઈફ પણ છે. હાલમાં તે મોડેલિંગથી દૂર અને પોતાના બે બાળકો સાથે ફેમિલીને સંભાળી રહી છે. શ્રીમા ના દીકરા નું નામ વિહાન અને શિવાંશ છે.


થોડાક વર્ષો પહેલા જ્યારે એશ્વર્યાની ભાભી શ્રીમા રાય સાથે ઇંસ્ટાગ્રામ ઉપર એક વ્યક્તિએ પૂછ્યું કે તમે તમારા બાળકોને કઈ રીતે કહો છો કે તેમની ભુવા આટલી ફેમસ છે. તેના ઉપરથી શ્રીમા એ જવાબ આપ્યો મારા ઘરમાં એશ ને બાળકો ગુલુ મામી કહીને બોલાવે છે.

એશ્વર્યા ના ભાઈ આદિત્ય રાય એ શ્રીમા સાથે લવમેરેજ કરેલા હતા. કહી દઈએ કે ઐશ્વર્યા ના ભાઈ આદિત્ય ફિલ્મ દિલ કા રિસ્તા ના  કો-પ્રોડ્યુસ કરી હતી એશ્વર્યાની માતા વૃંદા આ ફિલ્મની કો-રાઇટર હતી.
2009માં મિસેજ ઇન્ડિયા કોમ્પિટિશનના દરમિયાન એશ્વર્યાની ભાભી શ્રીમા.


ભાઈ આદિત્ય, ભાભી શ્રીમા અને વૃંદા સાથે ઐશ્વર્યા અને આરાધ્યા બચ્ચન.

Post a comment

0 Comments