અજીમ પ્રેમજી બન્યા દુનિયા ના ત્રીજા સૌથી વધુ દાન આપવા વાળા વ્યક્તિ, પહેલા નંબર પર


કોરોના વાયરસ મહામારી થી લડાઈ માટે દુનિયાભર ના 80 અરબપતિ એ ખુબજ દાન આપ્યું છે. વિપ્રો ના સંસ્થાપક અજીમ પ્રેમજી એ પણ કોરોના થી લડાઈ માં અહમ ભૂમિકા નિભાવી છે. અજીમ પ્રેમજી એ કોરોના સામેની લડાઈ માં દિલ ખોલીને દાન આપ્યું. પ્રેમજી દુનિયાભર માં સૌથી વધુ દાન આપતા લોકોમાં ત્રીજા નંબર પર પહોંચી ગયા છે.

પહેલા નંબર પર ટ્વીટર ના જૈક ડોર્સી અને બીજા નંબર પર માઈક્રોસોફ્ટ એ બિલ ગેટ્સ છે. ત્રીજા નંબર પર ભારત થી એકમાત્ર અજીમ પ્રેમજી છે. આ ત્રણ લોકો એ દુનિયા માં સૌથી વધુ દાન આપ્યું છે. ફોર્બ્સ મેગેજીન ના અનુસાર, માર્ચ ના વચ્ચે થીજ નજર રાખેલી હતા કે ક્યાં અરબપતિ એ કેટલી રાશિ દાન આપી છે.

અજીમ પ્રેમજી હજુ સુધી 132 મિલિયન ડોલર (લગભગ એક હજાર કરોડ રૂપિયા) દાન આપી ચુક્યા છે. દુનિયાભર ના 2,095 અરબપતિ માં થી હજુ દાન નથી કર્યું અને કર્યું છે તો એ વિષે હજુ સુધી કોઈ ખુલાસો નથી કરવા માં આવ્યો.

10 સૌથી વધુ દાન દેવા વાળા વ્યક્તિ


  • જૈક ડોર્સી 7500 કરોડ રૂપિયા
  • બિલ મલિન્ડા ગેટ્સ 1912 કરોડ રૂપિયા
  • અજીમ પ્રેમજી 990 કરોડ રૂપિયા
  • જોર્જ સોરોસ 975 કરોડ રૂપિયા
  • એન્ડ્રુ ફોરેસ્ટ 750 કરોડ રૂપિયા
  • જેફ સ્કોલ 750 કરોડ રૂપિયા
  • જેફ બેજોસ 750 કરોડ રૂપિયા
  • માઈકલ ડેલ 750 કરોડ રૂપિયા
  • માઈકલ બ્લૂમબર્ગ 558 કરોડ રૂપિયા
  • લિન એન્ડ સ્ટેસી શૂસ્ટરમેન 525 કરોડ રૂપિયા

Post a comment

0 Comments