બાહુબલી ના ભલ્લાદેવ એ શેયર કરી ગર્લફ્રેન્ડ સાથે ની ફોટો, અનિલ કપૂર એ કહ્યું..


પ્રભાસ સ્ટાર ફિલ્મ બાહુબલી ભલ્લાલ દેવ નો કિરદાર પણ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. તો આ રોલને રાણા દગ્ગુબાતી એ પલે કર્યો હતો. હવે તે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલ એક મોટી ખુશખબરી લઈને આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા ઉપર ગર્લફ્રેન્ડ મહીકા બજાજ સંગ ના સબંધ ની જાણકારી આપી છે. એક્ટરે આ વાતની જાણકારી ટ્વિટર ઉપર ફોટો શેર કરતા આપી છે

રાણાએ મહીકા સાથે ફોટો શેર કરતા લખ્યું 'અને તેમણે આ કરી દીધી' આ વાત નું સબૂત તેમણે સોશિયલ મીડિયા ઉપર શેર કરેલી ફોટો આપી રહી છે.તેના ઉપર શ્રુતિ હસન, શ્રિયા પિલગાંવકર, તમન્ના, કૃતિ ખરબંદા વગેરે એ તેમને શુભકામના આપી છે. ટ્વિટરના સિવાય રાણાએ એક ફોટો ગર્લફ્રેન્ડ ની સાથે ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો છે.

આ ફોટોને જોયા પછી અનિસ કપૂર પણ કમેન્ટ કરતા રોકી શક્યા નહીં. તેમણે ફોટોના કેપ્શન લખ્યું 'બધાઈ હો મારા હૈદરાબાદ વાળા દીકરા. એ તમારા બંને માટે ખુબજ સારું થયું.'


કહી દઈએ કે મહીકા બજાજ એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ડ્યું ડ્રોપ્સ ડિજાઇન સ્ટુડિયો ની સંસ્થાપક છે. તે ઇંસ્ટાગ્રામ પર પોતાની પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી તસ્વીર પણ શેયર કરતી રહે છે.ત્યાંજ રાણા દગ્ગુબાતી સાઉથ ના ફેમસ એક્ટર છે. તેમને હિન્દી ફિલ્મો માં 'દમ મારો દમ', 'ડિપાર્મેન્ટ', 'યે જવાની હૈ દીવાની', 'બેબી', 'ધ ગાજી અટેક' અને 'હાઉસફુલ 4' માં કામ કર્યું છે.

આમ તો સાઉથ માં પહેલા થીજ તેમની પોપ્યુલારિટી હતી, પરંતુ બાહુબલી પછી થી હિન્દી દર્શકો ના વચ્ચે પણ રાણા દગ્ગાબાતિ ફેમસ થઇ ગયા. આ ફિલ્મ માં તેમને નેગેટિવ કેરેક્ટર લોકો એ ઘણું વખાણ્યું છે.


તેમના વરકફ્રન્ટ ની વાત કરવામાં આવે તો તેમની આવનારી ફીમો માં 'હાથી મેરે સાથી' છે. આ હિન્દી ના સિવાય તેલુગુ અને તમિલ માં બનાવવા માં આવી છે. ફિલ્મ 2 એપ્રિલ એ રિલીઝ થવાની હતી પરંતુ કોરોના વાયરસ ના ચાલતા ફિલ્મ પોસ્ટપોન કરવામાં આવી છે.

Post a comment

0 Comments