Deputy SP દીકરી ને વર્દી માં જોઈ પિતા ના નીકળ્યા આંસુ, યુનિફોર્મ માં લાગેલા સ્ટાર હાથ માં લઇ..


ખીલતી કળીઓ છે દીકરીઓ, માતા-પિતા નું દુઃખ સમજે છે દીકરી ઓ, ઘર રોશન કરે છે દીકરીઓ, દીકરા આજ છે તો આવનારું કાલ છે દીકરીઓ. દીકરી માટે ની આ પંક્તિઓ ખુબજ સટીક બેસે છે. આજે દીકરી ના જન્મ અને પરવરીશને લઇને માતાપિતા ની માનસિકતા બદલી છે. દીકરી પણ ઘર પરિવાર થી નીકળીને બધાજ ક્ષેત્ર માં પોતાનું અલગ જ મુકામ અને ઓળખાણ બનાવી છે. કઈક એવું જ મુકામ હાંસલ કર્યો છે મણિપુરની પોલીસ અધિકારી થી ડીપ્તિ રત્ના નગસેપ્પમ એ. આજે પોલીસ અધિકારી બનીને સારા સારા અધિકારીઓને ટક્કર આપે આપી રહી છે. આ વાત તેમના પિતા માટે ગર્વની વાત છે. સોશિયલ મીડિયામાં તેમની એક તસ્વીર ખૂબ જ વાયરલ થઇ રહી છે. તસ્વીર એવી છે જેમને જોઈને તમારા ચહેરા ઉપર પણ મુસ્કાન આવી જશે.

સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહી છે

આ એક તસવીર હજારોના દિલ જીતી લીધા. જે આ તસવીર દીકરી હોવા પર એક મિશાલ કાયમ કરી છે. સોશિયલ મીડિયા પર લોકો આ તસ્વીરને ખૂબ જ વખાણી રહ્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. થોડાક લોકોએ તેમના પિતાના ખુબ જ વખાણ કર્યા તો કોઈએ મહિલા સશક્તિકરણના ઉદાહરણ રૂપ માં ચિત્રને જોયું છે.

જાણો શું છે તસવીરમાં

તસ્વીર માં ઇમ્ફાલ ડીપ્તિ એસપી રત્ના નગસેપ્પમ હસતા જોવા મળી રહી છે કેમ કે તેમના પિતા તેમની ઉપર લાગેલા સ્ટાર જોઈ રહ્યા છે. સ્ટાર ને હાથમાં લઈને ગણી રહ્યા છે. તે વર્દીમાં જોવા મળી રહી છે. ત્યારે તેમના પિતા ખંભા ઉપર તેમના પટ્ટા ચેક કરતા નજર આવી રહ્યા છે. એક અંગ્રેજી પેપરના પ્રમાણે તસવીર થોડાક મહિના જૂની છે અને વર્તમાનમાં મણિપુર પોલીસની એડિશનલ એસપી છે.

ટ્વિટર પર લોકોએ કરી ખુબજ શેયર

ટ્વીટર પર ગુરુવારે તસવીર પોસ્ટ કરવાવાળા ટ્વીટર યુઝર એ લખ્યું 'મણિપુરના ઇમ્ફાલ ની ડીપ્તિ એસપી રત્ના નગસેપ્પમ. તેમના પિતાના એ ઉપર લાગેલા સ્ટાર ની જાંચ કરી અને રત્ના ગર્વથી તેમના પિતા ને જોઈ રહી છે.'

Post a comment

0 Comments