લોન ના EMI ને લઈને આવી શકે છે મોટી જાહેરાત, ચાલી રહી છે વિચારણા


સરકારે લોકડાઉન-3 એ 17 મે સમાપ્ત થયું અને 18મી થી લોકડાઉન0-4 ને 31 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં રિઝર્વ બેંક લોન મોરેટોરિયમ ની મુદત પણ વધુ ત્રણ મહિના માટે લંબાવી શકે તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. એસબીઆઇ રિસર્ચ રિપોર્ટ માં એવો દાવો કરવામાં આવ્યો છે.

આવું થાય તો ત્રણ મહિના માટે હપ્તો ચૂકવવા માટે રાહત મળી શકે છે. જોકે આ સમયગાળા દરમિયાન ઇન્ટરેસ્ટ રેટ ચાલુ રહે રહેશે.

એસબીઆઇના રિપોર્ટમાં ઇકોરૈપ માં એવું કહેવામાં આવ્યું છે કે લોકડાઉન ને 31 મે સુધી વધારવાની સાથે એવી આશા છે કે આરબીઆઇ લોનના હપ્તા ત્રણ મહિના સુધી પણ વધારી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ મહિના માટે કંપનીઓ 31 ઓગસ્ટ 2020 સુધી લોનના હપ્તા માં લોકોને છૂટ આપી શકે છે.

તેનો અર્થ એ છે કે કંપનીઓ ને સપ્ટેમ્બરમાં વ્યાજ ભરનારાની વધવાની સંભાવના ઓછી છે. તેના નિયમો અનુસાર વ્યાજ આપનારાને ચૂકવણીમાં રાહત મળી શકે છે. આ લોનને નોન પર્ફોર્મિંગ લોન ગણવામાં આવશે. રિપોર્ટમાં આરબીઆઇનું વલણ વધારે રિલેક્શેશન વાળું રાખવાનો ઉલ્લેખ છે.

આરબીઆઇ, બેંકો, એબીએફસી અને એમએફઆઈ સાથે રાજ્યભરમાં મળેલી બેઠકમાં કંપનીઓ દ્વારા પડતી મુશ્કેલીઓ ને ધ્યાનમાં રાખીને લોન મુલત્વી રાખીને ત્રણ મહિનાનો સમયગાળો વધારવાની માંગ કરવામાં આવી હતી. આને ધ્યાનમાં રાખીને આઇબીઆઈ મુદત અવધિ લંબાવી શકે છે. એજન્સી આઈસીઆરએના એક અહેવાલ પ્રમાણે લગભગ 328 કંપનીઓએ મોરેટોરિયમ અવધિ વધારવાની માંગ કરી છે.

Post a comment

0 Comments