પહેલી વાર જયારે દીકરા સાથે નજર આવી હતી કરીના કપૂર, મમ્મી ના ખોળામાં આ રીતે જોવા મળ્યો હતો તૈમુર


દુનિયાભર માં કોરોના ના કારણે ડર ફેલાયેલો છે. રોજે હજારો ની સંખ્યા માં લોકો મૃત્યુ માં મોં માં જઈ રહ્યા છે. ભારત માં કોરોના ને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે. એવામાં સામાન્ય લોકો થી સેલેબ્સ પણ પોત-પોતાના ઘરો માં કૈદ છે. એમાં બૉલીવુડ ના સેલેબ્સ સાથે જોડાયેલા થોડા ફોટો અને વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. હાલ માં કરીના કપૂર અને તૈમુર અલી ખાન ના થોડાક ફોટોઝ સોસીયલ મીડિયા પર થઇ રહ્યા છે.  તમને કહી દઈએ કે આ ફોટોઝ ત્યારના છે જયારે કરીના દીકરો થયા પછી પહેલી વાર તૈમુર સાથે નજર આવી હતી. કહી દઈએ કે કરીના આ દિવસો માં ફેમિલી સાથે સમય પસાર કરી રહી છે.


કરીના માત્ર 7 મહિના ના દીકરા તૈમુર ને ખોળા માં લઈને તુષાર કપૂર ના દીકરા લક્ષ કપૂર ની પહેલી બર્થડે પાર્ટી માં શામિલ થઇ શામિલ થઇ હતી. ક્યૂટ તૈમુર ને જોઈને બધાજ લોકો ક્રેજી થઇ ગયા હતા. ખાસ કરીને મીડિયા ફોટોગ્રાફર.


તૈમુર જયારે મમ્મી ના ખોળામાં પહેલી વાર બહાર નીકળ્યા હતા તો સૌથી પહેલા અચંભિત રીતે જોઈ રહ્યા હતા. તેમના હાથ માં એક નાનકડું રમકડું હતું.


કહી દઈએ કે હવે તૈમુર 3 વર્ષ ના થઇ ચુક્યા છે. હાલ તે લોકડાઉન ના કારણે ઘર માં બંધ છે નહીંતર હંમેશા તેમના પિતા સૈફ અલી ખાન સાથે અથવા નાની સાથે ફરતો જોવા મળે છે.


તૈમુર પ્લે સ્કૂલ જાય છે. કિડ જિમ કમ સ્કૂલ ની 3 મહિના ની ફીસ 15,000 રૂપિયા છે. એટલે કે હર મહિના નો ચાર્જ 5000 રૂપિયા છે. ખાસ વાત એ છે કે બાળકો ના આ સ્કૂલ માં વીક માં ફક્ત એક દિવસ ની ક્લાસ લાગે છે. અહીં બાળકો રમવા અને શીખવા માટે ઘણા બધા ઇક્યુપમેન્ટ છે. હાલ સ્કૂલ બંધ છે.


કરીના એ એક એન્ટરટેઇન્મેન્ટ પોર્ટ માં આપવામાં આવેલી ઇન્ટરવ્યૂ માં કહ્યું હતું કે તૈમુર એ સામાન્ય કપડાં જ  પહેરાવે છે. તેમને કહ્યું 'હું દીકરા માટે જારા, એડિડાસ અને એચએનએમ થી શોપિંગ કરું છું. તેમના માટે ગુચ્ચી અથવા પરાડા જેવા બ્રાન્ડ ના કપડાં નથી લેતી.'સૈફ એ કોફી વિથ કારણ મેં કહ્યું હતું કે દીકરા તૈમુર ની એક ફોટો 1500 રૂપિયા માં વહેંચાય છે. સૈફ ની માનવામાં આવે તો ફોટો નો એટલો રેટ કોઈ સુપરસ્ટાર નો પણ નથી. તૈમુર ની ફોટોઝ મોંઘી વહેંચાવવા નું સૌથી મોટું કારણ તેમની ક્યુટનેસ છે.

Post a comment

0 Comments