રસ્તા પર આવ્યા એટલા મોર કે થઇ ગયો ટ્રાફિક જામ, જુઓ આ સુંદર વિડીયો


વરસાદ ના કારણે અથવા તો કોઈ પણ ગાડી ના ફસાવા થી ઘણી વાર લોકો રસ્તા પર ટ્રાફિક જામ થી પરેશાન થાય છે પરંતુ ક્યારેય આપણા રાષ્ટ્રીય પક્ષી મોરા ના કારણે રોડ જામ થયો હોય એવું સાંભળ્યું છે. આવું થયું છે અને આ ખુબજ સુંદર નજારા નો વિડીયો સોસીયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ સુંદર પળ ને IFS પરવીન કાસવાન એ ટ્વીટર પર શેયર કર્યો છે. તેમને વિડીયો ની સાથે લખ્યું 'નેશન બર્ડ દ્વારા લગાવવા માં આવેલા ઉમદા જામ' સાભાર- વિનોદ વર્મા. શેયર કરવામાં માં આવેલ વિડીયો માં જોઈ શકાય છે કે રસ્તા પર મોર જ મોર ભેગા થયેલા નજરે પડે છે. થોડાક મોર પોતાની પાંખો ને ફેલાવીને નાચી રહ્યા છે, તો થોડાક આમ તેમ ભાગી રહ્યા છે. તેમને સંપૂર્ણ રસ્તો કવર કરેલો છે. પરંતુ આ વિડીયો શૂટ કરવા વાળા વ્યક્તિ જેમ જેમ આગળ વધે છે તે મોર તેમને રસ્તો આપી દે છે. વિડીયો રાજસ્થાન નો કહેવામાં આવી રહ્યો છે.

આ વિવિયો માં લોકો ઘણીજ કમેન્ટ કરી રહ્યા છે. કોઈ લખી રહ્યું છે કે આટલું સુંદર ટ્રાફિક જામ ક્યારેય નથી જોયું. કોઈ એ લખ્યું કે આવું ટ્રાફિક જામ અમે સહન કરવા માટે પણ તૈયાર છીએ.


કહી દઈએ કે જયારે દેશભર માં કોરોના ના ચાલતા લોકડાઉન થયું છે ત્યારેથી કુદરત એ ખુલી ને શ્વાસ લીધો છે. લોકડાઉન ના પહેલા અઠવાડીયા માં જયારે લોકો ને ઘણા વર્ષો પછી સુંદર આકાશ જોયું તો ત્યાંજ પંજાબ ના જલંધર થી લોકો ને ધોલાધર ના પહાડો નો સુંદર નજારો જોવા મળ્યો.

લોકડાઉન દરમિયા લુપ્ત થયેલી ચકલી પણ પાછી ઉડાન ભરી અને અગાસી પર પોતાનો અવાજ કરતી નજર આવી. જે જાનવરો રાત ના નાધારામાં નીકળતા હતા તેમને દિવસે રસ્તા માં આવતા જોવા મળ્યા.

Post a comment

0 Comments