શિવાંગી જોશી ના પરિવાર ના આ ખાસ સભ્ય નું થયું નિધન, પરિવાર માં શોક નો માહોલ


'યે રિશ્તા ક્યા કહેલાતા હે' ની ફેમ અભિનેત્રી શિવાંગી જોશીના દાદાનું નિધન થયું છે. પોતાના દાદાને ખોઈને શિવાંગી ઘણી દુખી છે અને તેણે સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કરતા પોસ્ટ શેર કરી જાણકારી આપી છે.


શિવાંગીએ પોસ્ટમાં લખ્યું કે, આ દુર્ભાગ્ય છે કે મે મારા દાદા ખોઈ નાંખ્યા. આશા રાખુ કે તે હસતાં રહે અને આસમાનમાંથી અમને જોતા રહે. ઉલ્લેખનીય છે કે, શિવાંગીના દાદાનું નિધન સોમવારે થયું છે. શિવાંગી અને એના પરિવાર માટે હાલનો સમય ખુબ ખરાબ છે. શિવાંગી પ્રેમથી દાદાને દાદુ કહીને બોલાવતી હતી.View this post on Instagram

A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) on

શિવાંગીની વાત કરીએ તો હાલમાં તે લોકડાઉનના કારણે દેહરાદુન છે. ત્યાં તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. ત્યાંથી તે પોતાના વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.

Post a comment

0 Comments