ઊંટ ના દૂધ ને શા માટે કહેવામાં આસ છે સફેદ સોનુ, જાણો આ ખાસ રહસ્ય


ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે. ઊંટનું દૂધ સાઉદીમાં પ્રખ્યાત છે. આપણા ભારતમાં ગાય અને ભેંસનું દૂધ સૌથી વધુ પસંદ કરવામાં આવે છે પરંતુ સાઉદીના લોકો ઊંટનું દૂધ પીવાનું પસંદ કરે છે. સાઉદી અરેબિયામાં ઊંટના દૂધની માંગ ઘણી વધારે છે. ફક્ત આ જ નહીં, તમે જાણતા નઈ હોવ કે તેને સફેદ ગોલ્ડ પણ કહેવામાં આવે છે.


તે મનને તીવ્ર બનાવે છે. ઊંટનું દૂધ મગજના વિકાસ માટે ફાયદાકારક છે. આટલું જ નહીં, એક રિસર્ચમાં એ પણ સાબિત થયું છે કે જો તમને ડાયાબિટિસ હોય તો ઊંટના દૂધનું સેવન કરવાથી પણ છૂટકારો મળી શકે છે.


આજે,ઘણા રોગો માટેની દવાઓ, આશરે 70% દવાઓ ઊંટના દૂધમાંથી બનાવવામાં આવે છે. ઊંટના દૂધમાં ગાયના ભેંસના દૂધ કરતાં વધુ કેલ્શિયમ હોય છે. વધારે કેલ્શિયમ હોવાને કારણે તે હાડકાંને પણ મજબૂત બનાવે છે. ઊંટના દૂધમાં લેક્ટોફેરીન નામનું તત્વ હોય છે જે કેન્સર રોગ સામે લડવામાં મદદરૂપ છે.


આને કારણે અમૂલ કંપનીએ ગુજરાતમાં ઊંટ દૂધનું વેચાણ પણ શરૂ કરી દીધું છે. જેની કિંમત 50 રૂપિયામાં 500 મિલી છે.

Post a comment

0 Comments