આ છે સાઉથ ના સુપર સ્ટાર ની પત્નીઓ, જુઓ તેના ફોટો


આજે આ આર્ટિકલ માં અમે તમને સાઉથ ના સુપરસ્ટાર ની પત્નીઓ ના ફોટો દેખાડવા જઈ રહ્યા છીએ જેને લગભગ તમે પણ આજથી પહેલા નહિ જોયા હોઈ.

1 અક્કીનેની નાગાર્જુન - અમાલા


નાગાર્જુન સાઉથ ના ખુબજ મોટા સુપર સ્ટાર છે અને તેમની પત્ની નું નામ અમાલા છે. આજ થી પહેલા તમે લગભગ નાગાર્જુન ની પત્ની ને નહિ જોઈ હોય.

2 મહેશ બાબુ - નમ્રતા શિરોડકર


મહેશ બાબુ ની પત્ની નમ્રતા બૉલીવુડ માં પણ એક્ટર્સ બની ચુકી છે. તેણે વર્ષ 1993 માં ફેમિના મિસ ઇન્ડિયા યુનિવર્સ અને ફેમિના મિસ એશિયા પેસિફિક નો એવોર્ડ પોતાના નામ કર્યો છે અને વર્ષ 2005 માં તેણે મહેશ બાબુ સાથે લગ્ન કર્યા હતા.

3 અલ્લુ અર્જુન - સ્નેહા રેડ્ડી


સાઉથ ના કોઈ સુપરસ્ટાર નું નામ આવે અને તેમાં અલ્લુ અર્જુન નું નામ ના આવે એવું બનીજ ના શકે. અલ્લુ અર્જુન ની પત્ની નું નામ સ્નેહા રેડ્ડી છે. વર્ષ 2011 માં અર્જુન એ સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા.

4 રવિ તેજા - કલ્યાણી


સાઉથ ના હીરો સુપરસ્ટાર જેનું નામ રવિ તેજા છે અને તેમની પત્ની નું નામ કલ્યાણી છે. લગભગ આજથી પહેલા તમે પણ ક્યારેય રવિ તેજા ની પત્ની ને ક્યારેય નહિ જોઈ હોય. તેમના લગ્ન વર્ષ 2000 માં થયા હતા.

5 વેંકટેશ - નીરજા


સાઉથ ના સુપરસ્ટાર વેંકટેશ ની પત્ની નું નામ નિશા છે. સાઉથ ના આ સુપર સ્ટાર 58 વર્ષ ના થઇ ચુક્યા છે. તેમની પત્ની ખુબજ ઓછી લાઈટ લાઇમ માં આવવાનું પસંદ કરે છે.

Post a comment

0 Comments