ભ્રમ કોને કહેવાય? આ તસવીરો ને જોઈને તમે પણ સમજી જશો એક સાધારણ વ્યક્તિ ના ચિત્રો દ્વારા


જુઓ ભ્રમ ની દુનિયામાં રૂબરૂ કરાવતી થોડીક એવી જબરદસ્ત તસવીરો જે ખરેખર પેઇન્ટિંગ છે. આપણે બધી જ તસવીરો જોવા જઈ રહ્યા છીએ પરંતુ ખરેખર તે તમને હોવાનો અહેસાસ પણ કરાવશે.

પહેલી તસ્વીરમાં દેખાડવામાં આવેલી પેન્ટિંગ વચ્ચેના રસ્તાપર પૂરી રીતે બનાવવામાં આવી છે. જ્યાં રસ્તા ની શરૂઆત ના છેડેથી લઈને છેલ્લા છેડા સુધી તેને સંપૂર્ણ રીતે બનાવવામાં આવી છે અને નીચે જોતા તે પાણીથી ભરેલી કોઈ ખાડી નજર આવી રહી છે.


બીજી તસવીરમાં રસ્તા ઉપર બેસેલા એક એક કૂતરાને પહેલી જ નજરમાં જોતા કોઈ પણ તેમને સાચો કૂતરો માની બેસે છે પરંતુ ચિત્રકારે તેને કંઇક આ રીતે ચોકાવી દે તેવી બનાવેલી છે.


ત્રીજી તસ્વીરમાં ખાડાની ઉપર બનાવવામાં આવેલો આ નાનકડો પુલ અને તેની ઉપર જા તો એક છોકરો ખરેખર ખુબ જ અદભૂત દ્રશ્ય જોવા મળી રહ્યું છે. જેમાં છોકરો ખૂબ જ ધ્યાન રાખીને ચાલી રહ્યો છે પરંતુ ખરેખર એ તે એક પેઇન્ટિંગ છે.


ચોથી તસવીરમાં વચ્ચે રસ્તા ઉપર જઈ રહેલો સિંહ ખરેખર ઓરીજનલ લાગે છે. જ્યાં એક છોકરી તેમના હાથમાં લઈને તેને ફેરવી રહી છે જેમ કૂતરાને ફેરવવામાં આવે છે.


પાંચ મી તસવીરમાં દેખાડવામાં આવેલી બિલ્ડીંગ ઘણી જ ઊંચી લાગે છે. તેને જોતા માનો કે કોઈપણ ને ડર લાગી જાય પરંતુ તે પેન્ટિંગ કોઈ બિલ્ડિંગના છત ઉપર બનાવવામાં આવી છે.


છઠ્ઠી તસવીરને એક છેડેથી ઘણું જ રિયલ રીતે બનાવવામાં આવ્યું છે. જેને સામાન્ય રીતે જોતા વિશ્વાસ પણ કરવો ઘણો જ મુશ્કેલ છે આ એક નાયબ રીતે બનાવવામાં આવેલી પેન્ટિંગ છે.


હવે આપણે જોઇશું એક સાધારણ તસવીરમાંથી અસાધારણ કળાને દેખાડતા થોડાક ફોટો


થોડીક એવી તસવીરો જે સાધારણ તસવીરમાંથી અસાધારણ કળાને દર્શાવ્યા છે. પહેલી તસ્વીરમાં તમે જોઈ શકો છો કે નથી અને બોલ્ટ ને લઈને એક ની તસ્વીર વ્યાયામ કરતી નજરે આવી રહી છે.


બીજી તસવીરમાં એક ખુલ્લુ તારા ની મદદથી હાથી નો ચહેરો દર્શાવવામાં આવ્યો છે.


ત્રીજી તસ્વીરમાં એક બુટ મળવા ઉપર ડ્રેગન કેટલું ખુશ થઈ રહ્યું છે તે તમને બખૂબી દેખાઈ રહ્યું છે.


ચોથી તસવીરમાં પાણીની અંદર ખલેલા એક ચિત્ર દર્શાવવામાં આવ્યું છે જેમાં વાદળને દ્વારા દર્શાવવામાં આવ્યું છે.


પાંચમી તસવીરમાં તળાવમાં એક માછલી પકડતું એક પક્ષી જે ની ચાંચ કાતરથી બનાવવામાં આવેલી છે.


છઠ્ઠી તસવીરમાં એક કેળાની તસવીર છે જે પોતાની ચાલુ કરવા ઉપર એવું મહેસુસ કરી રહ્યું છે તે ખૂબ જ અદભુત અંદાજમાં દેખાડવામાં આવ્યું છે.


સાતમી તસવીરમાં એક ગેટ ની અંદર બેસીને કેટલો આનંદ મહેસુસ થઇ રહ્યો છે તે આ તસવીર દર્શાવી રહી છે.

Post a comment

0 Comments