Ticker

6/recent/ticker-posts

રામાયણ માં સીતા નો કિરદાર નિભાવનાર દીપિકા ચીખલીયા ની આ બાળપણ ની તસવીરો પણ પણ ક્યારેય નહિ જોઈ હોય


દીપિકા ચીખલીયા આજકાલ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેણે પોતાની લવ સ્ટોરી અને લગ્ન અને હનીમૂનની યાદોને ચાહકો સાથે શેર કરી છે. આ પછી તે સતત તેના બાળપણના ફોટા શેર કરતી રહે છે. આજે અમે તમને દીપિકાના બાળપણની ઘણી ન જોયેલી તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.


આ તસવીરમાં દીપિકા કોઈ પણ મેકઅપ વિના જોવા મળી રહી છે. આ નો મેક અપ ફોટોમાં પણ તે ખૂબ જ સુંદર લાગી રહી છે.


દીપિકા ચિખલીયાએ 4 જૂને તેના બાળપણનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે તેના માતાપિતા સાથે ઉભી જોવા મળી હતી.


આ તસવીરમાં દીપિકા ક્યૂટ લાગી રહી છે.


દીપિકા ની સ્માઈલ આ ફોટો માં સૌવનું દિલ જીતવાની છે.


ત્યારબાદ દીપિકા ચીખલીયા એ સાડી પહેરેલ એક ફોટો શેયર કર્યો હતો.


આ ફોટોમાં દીપિકા ચીખળીયા તેના ભાઈ હિમાંશુ અને બહેનો આરતી સાથે જોવા મળી રહી છે. આ સાથે, બધામાં અમેઝિંગ ટ્યુનિંગ જોવા મળી રહી છે.

Post a comment

0 Comments