પિતા નું સપનું પૂરું કરવા માટે પૂજા અવાના એ 25 વર્ષ ની ઉમર માં કરી દેખાડ્યું કંઈક આવું


રાજસ્થાન પોલીસ માં મેટ્રો રેલ કોર્પોરેશન ડીસીપી પદ ઉપર તૈનાત IPS પૂજા અવાના એ ફેસબુક પોસ્ટ લોકો ની વચ્ચે વાયરલ રહે છે. યુવા IPS પૂજા અવાના મૂળરૂપ થી નોયડા ના અટ્ટા ગામ ની રહેનાર છે અને પૂજા અવાના નું પહેલું પોસ્ટિંગ ભરતપુર માં થયું હતું.


ત્યારબાદ વિભિન્ન પદો ઉપર રહેતા જયપુર ટ્રાફિક ઉપાયુક્ત પર પણ સેવા આપી ચુકી છે. માત્ર 25 વર્ષ ની ઉમર માં બીજા પ્રયાસ માં સિવિલ પરીક્ષા માં 316 રેન્ક મેળવનાર પૂજા હંમેશા ભણતર માં અવ્વલ રહી છે.






પિતા વિજય અવાના પોતાની લાડલી ને પોલીસ ની વર્દી માં જોવા ઇચ્છતા હતા. પિતા ના સપના ને પુરા કરવા માટે પૂજા વર્ષ 2010 માં પહેલો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં તે સફળ થઇ શકી ન હતી. પરંતુ તેણે હાર માની ન હતી અને બીજા પ્રયાસ માં તે 316 રેન્ક પ્રાપ્ત કરીને આઇપીએસ બનવામાં સફળ રહી.



પોલીસ ની વર્દી માં તેમની રોબદાર ફોટો ની સાથે ફેસબુક પર તેમના મહિલા શિક્ષા ને પ્રોત્સાહિત કરવા વાળી પોસ્ટ અને ફોટો શેયર કરવામાં આવી રહ્યા છે. ડીસીપી પૂજા ગુર્જર સમાજ માં આવે છે અને તેમની પોલીસ સર્વિસ માં સિલેક્શન અને સેવા રાજસ્થાન માં ગુર્જર સમાજ ના યુવાનો માં ઘણું પ્રત્સાહિત કરવાવાળું છે.

Post a comment

0 Comments