Ticker

6/recent/ticker-posts

ફિલ્મો માં આવતા પહેલા આવી દેખાતી હતી બૉલીવુડ ની ખુબસુરત હિરોઈન, ઓળખવી પણ મુશ્કેલ


ફિલ્મ સ્ટાર્સ ઘણીવાર ચાહકો સામે સજેલા અંદાજ માં જોવા મળે છે. ફિલ્મોમાં આવતા અને પ્રખ્યાત થવા પહેલાં, તે તમારા જેવા એકદમ સામાન્ય નજર આવતા હતા. એકવાર તમે તેમને જોશો ત્યારે તમે પણ આશ્ચર્ય રહી જશો. આ ફિલ્મ સ્ટાર્સનો લુક ધીમે ધીમે એક ફિલ્મથી બીજા ફિલ્મમાં બદલાય છે. તે સુંદર એશ્વર્યા રાય બચ્ચન હોય કે કેટરિના કૈફ. તો ચાલો જોઈએ તમારા મનપસંદ સ્ટાર્સની આવી કેટલીક એવી તસવીરો જયારે તેઓ પ્રખ્યાત નહોતા અને આટલી મોટી સેલિબ્રિટી નોહતા.

એશ્વર્યા રાય 


એશ્વર્યા રાય હંમેશાં ખૂબ જ સુંદર હતી. આ તસવીર તેના મોડેલિંગ દિવસની છે. જેમાં તે મેસી હેયર લુક માં ઘણી વધુ ક્યૂટ નજર આવી રહી છે.


તે જ સમયે, આ બીજી તસવીર તેના મિસ વર્લ્ડ બનતા પહેલાની છે. જોકે, વાદળી આંખોવાળી મિસેજ બચ્ચન પણ આ તસવીરમાં સુંદર દેખાઈ રહી છે.

દિશા પટની


હંમેશાં ગ્લેમરસ અંદાજ માં નજર આવતી દિશા, ફિલ્મોમાં દેખાતા પહેલા દિશા એટલી ગ્લેમરસ અને સ્ટાઇલિશ નહોતી. તેના મોંડેલિંગના દિવસોની આ તસવીર હંમેશાં ઇન્ટરનેટ પર જોવા મળશે, જેમાં તે સાડી પહેરેલી જોવા મળી રહી છે.

પ્રિયંકા ચોપડા


બોલિવૂડથી હોલીવુડ સુધીની સફર કરનારી મોસ્ટ સ્ટાઇલિશ ગર્લ પ્રિયંકા ચોપડા આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે. પરંતુ તે પ્રખ્યાત થયા પહેલા તેમના ફીચર્સ એટલા ખાસ નહોતા.

કેટરિના કૈફ


ફિલ્મ 'બૂમ' થી પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરનારી કેટરિના કૈફ ફિલ્મોમાં આવતા પહેલા પણ ઘણી સુંદર હતી. તેની આ તસવીર મોડેલિંગના દિવસની છે. તેમની તસ્વીર જોઈ કોઈને પણ આશ્ચર્ય નહિ થાય કેમ કે આજે પણ તે એવીજ દેખાઈ છે.

સોનમ કપૂર


બીજી તરફ, વગર મેક-અપ ફિલ્મોમાં આવતા પહેલા સોનમ કપૂરની તસવીર એકદમ આશ્ચર્યજનક છે. જેમાં તે જરા પણ ઓળખી શકાય તેમ નથી.

શિલ્પા શેટ્ટી


શિલ્પા શેટ્ટી તેના કલર કોપ્લેક્શન થી લઈને ફીચર્સ સુધીમાં ફેરફાર સાથે આ તસ્વીરમાં જરા પણ ઓળખાણ માં આવી રહી નથી. આ તસવીર તેના પહેલાના દિવસોની છે. તેમને ઓળખવું ખૂબ મુશ્કેલ છે.

Post a comment

0 Comments