સ્ટાર કિડ્સ ની જૂની તસ્વીર જોઈ રહી જશો ચકિત, ફિલ્મો માં આવ્યા પછી બદલાઈ ગયો આટલો લુક


સુશાંતસિંહ રાજપૂતનાં નિધન પછી નેપોટિઝમનો મુદ્દો ચર્ચામાં રહે છે. લોકો સોશિયલ મીડિયા પર નેપો કિડ્સને ટ્રોલ કરી રહ્યાં છે. લોકોનો આરોપ છે કે સુશાંતે બોલીવુડમાં હાજર ભાઈ-ભત્રીજાવાદના કારણે આત્મહત્યા કરી છે. ચાહકો સોશિયલ મીડિયા દ્વારા ભત્રીજાવાદ અંગે ટિપ્પણી કરી રહ્યા છે. દરમિયાન આલિયા ભટ્ટ, સોનમ કપૂર, સોનાક્ષી સિંહા અને સારા અલી ખાન સહિત અનેક નેપો કિડ્સની જૂની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.


તસવીરમાં સોની રઝદાન સાથે આલિયા ભટ્ટ જુઓ. ફિલ્મોમાં દેખાતા પહેલા આલિયાનો આવો લુક હતો.


સોનાક્ષી સિંહા પણ પહેલાથી જ ઘણી બદલાઈ ગઈ છે. સોનાક્ષીનું વજન પહેલા તો ખૂબ જ વધારે હતું પરંતુ દબંગ પછી તેણે તેના લુકમાં ઘણા બધા ફેરફાર કર્યા.


સુહાના ખાન શાહરૂખ ખાનની પુત્રી છે અને જલ્દીથી ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. અહીં જુઓ થોડા વર્ષો પહેલાની સુહાનાની તસવીર.સોનમ કપૂર સોશિયલ મીડિયા પર સૌથી વધુ ટ્રોલ થાય છે. ઘણી ફિલ્મો માં કામ કરી ચુકેલી સોનમ પર યુઝર્સ એ આરોપ લગાવે છે કે તે પોતાના પિતા ના નામ નો વપરાશ કરે છે.


સારા અલી ખાન પણ ફિલ્મોમાં દેખાતા પહેલા ખૂબ જ અલગ દેખાતી હતી પરંતુ તેણે તેનું વજન ઓછું કર્યું હતું અને પછી તેણે ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. સારા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી છે.


તસ્વીર માં જાહન્વી કપૂર નો લુક હવે થી કેટલો બદલાઈ ચુક્યો છે. જાહ્નવી શ્રીદેવી અને બોની કપૂર ની દીકરી છે.


કરણ જોહર પર સ્ટાર્સ ના બાળકો ને સપોર્ટ કરવાનો આરોપ લાગેલો છે. જુઓ કરણ જોહર ની 90 ના દશક ની તસ્વીર. કરણ જોહર યશ જોહર ના દીકરા છે.


ચંકી પાંડે ની દીકરી અનન્ય એ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' થી બૉલીવુડ માં ડેબ્યુ કર્યું હતું. અનન્યા પણ સોશ્યલ મીડિયા પર ખુબજ ટ્રોલ થાય છે.

Post a comment

0 Comments