Ticker

6/recent/ticker-posts

1962 વાળું ભારત નથી આ, દુશ્મની કરી ને પછતાશે ચીન, વાંચો રિયલ હીરો ની કહાની, જુઓ થોડીક તસવીરો


કોરોના વાયરસને લઈને આખી દુનિયા ચીન પર સવાલ કરી રહી છે. તેને આ વિશે ગુસ્સો પણ છે. તે સાચું છે કે 1962 ના યુદ્ધમાં ચીન પાસે ભારત કરતા વધુ સૈન્ય શક્તિ હતી. ભારતને આનો ભોગ બનવું પડ્યું, પરંતુ ભારતીય સૈન્યએ જે શકિત રજૂ કરી તે ઇતિહાસ બની ગઈ છે. આજની પરિસ્થિતિમાં ભારત મુકાબલા માં ચીન ને ધૂળ ચટાડવા માટે સક્ષમ છે. 1962 ના યુદ્ધ દરમિયાન કેટલીક તસવીરો અને વાંચો રિયલ હીરો ની કહાની..

આ છે (ઈનસેટ) જોગીન્દર સિંહ. 1962 માં ચીન સાથે થયેલા યુદ્ધ માં તેમને અદમ્ય સાહસ નો પરિચય આપ્યો હતો. જોગીન્દર સિંહ ને મરણોપરાંત ભારત નું સૌથી ઉંચુ વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર પ્રદાન કરવામાં આવ્યું હતું. તેમનો જન્મ 26 સપ્ટેમ્બર 1921 એ પંજાબ ના ફરીદકોટ જિલ્લા ના મોગા ના મેહલાકલા ગામ માં થયો હતો.

તેમના પિતા શેર સિંહ એક ખેડૂત હતા, જયારે માતા બીબી કૃષ્ણ કૌર ગૃહિણી. જોગીંદર સિંહ 28 સપ્ટેમ્બર 1936 એ શીખ રેજિમેન્ટ ના સિપાઈ ના રૂપ પર ભર્તી થયા હતા. ઓગસ્ટ 1962 માં ચીન એ ભારત પર હુમલો કરી દીધો હતો. તે અક્સાઈ ચીન અને પૂર્વી સેના (નોર્થ-ઇસ્ટ ફરતીયર એજેન્સી) પર પોતાનો દાવો ઠોકી રહી હતી. ચીની સેનાએ ના નમખા ચુ સેક્ટર અને લડાખ સહીત પૂર્વી સીમા ના ઘણા ભાગ પર તાબડતોડ હુમલો કરીને કબ્જો કરી લીધો હતો. ચીની સેનાએ ને રોકવાની સૌથી પહેલી જિમ્મેદારી શીખ બટાલિયન ને આપવામાં આવી. તેમાં એક કામપની ના કમાન્ડર હતા સુબેદાર જોગીંદર સિંહ.

એક હુમલા માં ગોળી લાગવાના કારણે તે ઘાયલ થયા. છતાંપણ હિંમત ન હાર્યા. તેમણે 2 ઇંચ વાળી મોર્ટર થી ઘણા ચીન સૈનિક ને મારી પાડ્યા હતા. પરંતુ પછી ચીન ના જોગીંદર સિંહ ને યુદ્ધબંધી બનાવી લીધા હતા. આ દરમિયાન તેમનું મૃત્યુ થઇ ગઈ. 17 મેં 1963 એ ચીન એ પુરા સમ્માન ની સાથે તેમનું પાર્થિવ શરીર ભારત ને સોંપી દીધું હતું. તેમના સાહસ થી ચીન પણ અચંભિત હતું. આગળ જુઓ 1962 ના યુદ્ધ ના દરમિયાન ની થોડી તસવીરો...


યુદ્ધ ના દરમિયાન ભારતીય સેના નો હોસલો વધારતા પંડિત નેહરુ.


ચીન સેનાએ પર નજર લગાવે બેઠી ભારતીય સેના.


1962 ના યુદ્ધ ના દરમિયાન સીમા પર આ રીતે સન્નાટો પ્રસરી ગયો હતો.


યુદ્ધ ના ચાલતા સીમા થી બાજુના ગામ ના લોકો ને પલાયન કરવું પડ્યું હતું.


1962 ના યુદ્ધ નો એક મંજર.


યુદ્ધ માટે જતા સૈનિક.


યુદ્ધ તસ્વીર 1962 માં ભારત ચીન યુદ્ધ ના દરમિયાન ની છે. આ છે અસમ રાઈફલ્સ ના જવાનો ની ફેમિલી. તેમના ચેહરા પર તણાવ છે, પરંતુ હાથો માં પોતાની પત્ની ને હથિયાર થમાવી તેમને પોતાની દેશભક્તિ જતાવી હતી.


અસમ ના તેજપુર સ્થિત સેના ના કેમ્પ માં હોમગાર્ડ જવાન.યુદ્ધ ના માટે બોર્ડર પર રવાના થતી ભારતીય સેના.


આ તસ્વીર અસમ ના તેજપુર માં લાગેલા સેનાએ ના કેમ્પ ની છે. તેમાં હોમગાર્ડ ની મહિલા એ પણ યુદ્ધકળા ની ટ્રેનિંગ લીધી હતી.


આ તસ્વીર 1962 માં ભારત-ચીન યુદ્ધ ના દરમિયાન ની છે. જયારે લદાખ માં ચીન પોતાની હરકતો થી બાજ નોહતી આવી રહી. આ ભારતીય સૈનિક છે.


યુદ્ધ ના પહેલા ચીન સાથે લડવાની તૈયારી કરતી ભારતીય સેના.


1962 માં ચીન સાથે યુદ્ધ માટે લદાખ નીકળતી ભારતીય સેના ને લોકો એ આ રીતે વિદા કર્યા હતા.


યુદ્ધ ના દરમિયાન સીમા થી લોકો ને હટાવવા માં આવ્યા હતા.


1962 ના યુદ્ધ થી પહેલા સીમા ના પલાયન કરતા લોકો.


યુદ્ધ થી સેંકડો લોકો ને પલાયન કરવું પડ્યું હતું.


લદાખ સીમા પર તૈનાત ભારતીય જવાન. આ તસ્વીર 1962 માં ભારત-ચીન યુદ્ધ ના દરમિયાન ની છે.


અસમ ના તેજપુર કેમ્પ માં રાઇફલ ચલાવવા ની ટ્રેનિંગ લેતી મહિલા.

Post a comment

0 Comments