શું તમને ખબર છે તાંબા ના વાસણ માં કઈ કઈ વસ્તુનું સેવન ના કરવું જોઈએ?1.દહીં: દહીં જે તાંબાના વાસણમાં રાખવું અને તેમનું સેવન કરવું તમારી સેહત માટે હાનિકારક થઇ શકે છે. તેનાથી તમને ફૂડ પોઇઝનિંગ થઇ શકે છે અને કસેલો સ્વાદ, ગભરાહટ જેવી સમસ્યા થઈ શકે છે.


2. લીંબુ: લીંબુનો રસ, લીંબુપાણી અથવા લીંબુ ને કોઈપણ રૂપમાં જો તમે તાંબાના વાસણમાં રાખો છો તો તેમાં રહેલા ઍસિડ તાંબા સાથે ક્રિયા કરે છે અને જે તમારા માટે હાનિકારક થઈ શકે છે.3.સિરકા: સિરકા એક પ્રકારનું એમલીય પદાર્થ છે અને તેને તમે તાંબાના વાસણમાં અથવા તેની સાથે રાખો છો તો તેના મેલ થી થવાવાળી રાસાયણિક પ્રક્રિયા તમારા માટે ખૂબ જ હાનિકારક પ્રભાવ નાખે છે.


4.અથાણું: અથાણામાં સિરકા નો પ્રયોગ કરવામાં આવે છે એટલા માટે તેનો ઉપયોગ તાંબાના વાસણમાં ક્યારેય પણ ન કરવો જોઈએ. તેમના સિવાય પણ અથાણામાં રહેલ ખટાશ તાંબા ની સાથે મળીને તમારા સેહત માટે જહેર નું કામ કરે છે.


5.છાછ: છાસ નો પ્રયોગ સેહત માટે ફાયદાકારક છે પરંતુ તેનો પ્રયોગ ક્યારેય પણ તાંબા ના વાસણ માં ન કરવો જોઈએ.

ડિસ્ક્લેમર : "આ લેખ માં નિહિત કોઈ પણ જાણકારી/સામગ્રી માં નિહિત સટીકતા તેમજ વિશ્વસનીયતા ની ગેરંટી નથી. વિભિન્ન માધ્યમો થી સંગ્રહિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડેલી છે. અમારો ઉદેશ્ય ફક્ત સૂચના પહોંચાડવાનો છે, તેમના ઉપયોગકર્તા તેને ફક્ત સૂચના ના રીતેજ લે. તેના સિવાય કોઈ પણ ઉપયોગ ની જિમ્મેદારી સ્વયં ઉપયોગકર્તાની જ રહેશે."

Post a comment

0 Comments