બદલી જશે સ્વાદ જયારે ભીંડા ને બનાવશો કંઈક આ અંદાજ માં, આ રીતે બનાવો ક્રન્ચી ભીંડા મસાલા


કેટલા લોકો માટે : 4



સામગ્રી :

  • ભીડો : 250 ગ્રામ (નાની સાઈઝ માં)
  • ધાણા : 2 ટેબલ સ્પૂન
  • આમચૂર પાઉડર : 2 ટેબલ સ્પૂન
  • વરિયાળી : 1 ટેબલસ્પુન
  • જીરું : 1 ટેબલ સ્પૂન
  • લાલ મરચું પાઉડર : 1 ટેબલસ્પૂન
  • હળદર પાઉડર : 1/2 ટેબલ સ્પૂન
  • અજમા : 1/2 ટેબલ સ્પૂન
  • તેલ તળવા માટે
  • ચાટ મસાલો : સ્વાદ અનુસાર
  • નમક : સ્વાદાનુસાર


વિધિ :

ક્રન્ચી ભીંડા મસાલા બનાવવા માટે સૌ ઓરથં ભીડામાં એક ચીરો લગાવી લો. હવે ભીડ માં હળદર અને નમક નાખીને સારી રીતે મિક્સ કરો.

ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં ભીંડા ને ડીપ ફ્રાઈ કરી લો. ત્યારબાદ બધાજ મસાલાને થોડા સેકી લો અને પછી તેને હળવા પીસી લો.

હવે મસાલા ને ભીંડા પર નાખો. તેમની સાથે આમચૂર પાઉડર અને મરચું પાઉડર નાખીને ભીંડા ને સારી રીતે મિક્સ કરો.

હવે ઉપર થી ચાટ મસાલો નાખો અને ક્રન્ચી ભીંડા ની મજા લો.

Post a comment

0 Comments