વગર મેકઅપ એ પણ ગ્લેમરસ દેખાય છે બૉલીવુડ ની આ સિંગર્સ, એક એક તસ્વીર માં દેખાય છે સુંદર


આજના યુગમાં બોલિવૂડ મૂવીઝ પણ ગીતોને કારણે હિટ થાય છે. બોલિવૂડમાં ઘણી મ્યુઝિકલ લવ સ્ટોરી ફિલ્મો પણ જોવા મળી છે. પરંતુ એવા ગાયકો કે જેમણે આ ફિલ્મોને પોતાના અવાજથી હિટ કરી છે તે પડદાની પાછળથી કમાણી કરી લે છે. જો કે, બદલાતા સમયની સાથે અનેક મહિલા ગાયકો પણ આગળ આવવા માંડી છે. આવી સ્થિતિમાં, આજે આપણે તેના મેકઅપ વગરના લુક વિશે વાત કરીશું.

નીતિ મોહન


નીતિ મોહને તેની કારકિર્દીની શરૂઆત સ્ટુડન્ટ ઓફ ધ યર ના ગીત ઇશ્ક વાલા લવ થી કરી હતી. આ ગીત એ વર્ષનું હિટ ગીત હતું, અને યુવાનો ના જીભ પર ચઢેલું હતું. તુને મારી એન્ટ્રી, ઇન્ડિયા વાલે, બેંગ બેંગ ટાઇટલ ટ્રેક થી લોકપ્રિય થઇ નીતિ નો જુઓ વગર મેકઅપ નો લુક.

કનિકા કપૂર


બોલિવૂડના સુપરહિટ પાર્ટી ગીતો કનિકા કપૂર 'બેબી ડોલ મેં સોને દી' અને 'ચિતિયા કલાઇયા' બૉલીવુડ ને આપનાર ફેમસ પ્લેબેક સિંગર કનિકા કપૂર નો લુક વગર મેકઅપ પણ ખુબજ સારો છે.

નેહા કક્કડ


નેહા સિંગિંગ માં જેટલી માહિર છે, તે એટલોજ સારો ડાન્સ પણ કરે છે. નેહા એ મ્યુજિક અને ડાન્સિંગ વિડિયોઝ ઇન્ટરનેટ પર આવતાની સાથેજ છવાય જાય છે. નેહા એ પોતાના કરિયર ની શરૂઆત 'ઇન્ડિયન આઇડલ' માં એક કન્ટેસ્ટન્ટ ના રૂપ માં કરી હતી. તસ્વીર માં જુઓ નેહા નો વગર મેકઅપ નો લુક.

મોનાલી ઠાકુર


'ઇન્ડિયન આઇડલ' થી કરિયર ની શરૂઆત કરવા વાળી મોનાલી ઠાકુર રિયાલિટી શો 'રાઇજિંગ સ્ટાર' માં જજ ના રૂપ માં નજર આવી ચુકી છે. બૉલીવુડ ની મશહૂર સિંગર મોનાલી ઠાકુર એ સંવાર લુ, 'તુને મારી એન્ટ્રીયા' જેવા સુપરહિટ ગીતો આપ્યા છે.

શ્રેયા ઘોષાલ


શ્રેયા ઘોષાલ બૉલીવુડ ની એક ખુબજ સારી સિંગર છે. જેમની અવાજ ને બધાજ લોકો દિલ થી પસંદ કરે છે. શ્રેયા પોતાના ગીતો ને પોતાની મીઠી અવાજ થી વધુ મીઠું બનાવી દે છે. શ્રેયા વગર મેકઅપ માં પણ ખુબજ સુંદર નજર આવે છે.

Post a comment

0 Comments