સૂર્ય ના રાશિ બદલવાથી બની રહ્યો છે બુધાદિત્ય યોગ, જાણો કેટલી રાશિ ને મળશે ફાયદો

ગુરુવાર, સપ્ટેમ્બર 17 થી, સૂર્ય સિંહ રાશિમાંથી બહાર નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. 16 ઓક્ટોબર સુધી સૂર્ય આ રાશિમાં રહેશે. બુધ ગ્રહ પહેલાથી જ કન્યા રાશિમાં સ્થિત છે. આ બંને ગ્રહો એક જ રાશિમાં હોવાથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે, જે 22 સપ્ટેમ્બર સુધી રહેશે. સૂર્યની રાશિચક્રના પ્રભાવની અસર બધી રાશિ પર અલગ અલગ જોવા મળશે. જાણો તમારું રાશિફળ

મેષ

છઠ્ઠા ભાવ માં ચંદ્રમા નો ગોચર બની રહ્યો છે. તેનાથી શત્રુઓ પર વિજય મળશે. હેલ્થ અને લવ લાઈફ ની સ્થિતિ મધ્યમ રહેશે. બિઝનેસ ના દ્રષ્ટિકોણ થી તમે ઠીક ચાલી રહ્યા છો.

વૃષભ

ભૂમિ, ભવન, વાહન ની ખરીદદારી ના યોગ બની રહ્યા છે. લવ લાઈફ ની સ્થિતિ પણ આ દિવસો માં સુધાર તરફ છે. કુલ મિલાવીને તમારી સ્થિતિ પહેલા થી ઠીક ચાલી રહી છે.

મિથુન

જૂની યોજનાઓ આ સમય સફળ થઇ શકે છે. હેલ્થ માં પહેલા થી સુધાર થશે. બિઝનેસ માં સ્થિતિ સંતોષજનક રહશે. કોઈ મોટી ડીલ થઇ શકે છે. પરિવાર ની સાથે મળશે.

કર્ક

ધન લાભ ના યોગ બની રહ્યા છે. બિઝનેસ માં થોડા ઉત્તર ચઢાવ થઇ શકે છે, પરંતુ સ્થિતિ પક્ષ માં બની રહેશે. લવ લાઈફ ને લઈને થોડીક પરેશાની થઇ શકે છે. સ્વાસ્થ્ય નું ધ્યાન રાખો.

સિંહ

જૂની બીમારી થી થોડો આરામ મળી શકે છે. સંતાન પક્ષ થી કોઈ શુભ સમાચાર મળી શકે છે. પરિવાર ની સાથે કહી ફરવા જઈ શકો છો. બિઝનેસ પણ સાચી દિશામાં આગળ વધી રહ્યો છે.

કન્યા

કોઈ અજ્ઞાત ભય રહેશે. કોઈ વસ્તુ ની કમી લાગશે. પરિવાર માં કોઈ થી વિવાદ થઇ શકે છે. બિઝનેસ ને લઈને કોઈ નવી યોજના બની શકે છે. કોઈ મોટો નિર્ણય લઇ શકે છે.

તુલા

આર્થિક સ્થિતિ પહેલા થી મજબૂત થશે. કોઈ સારી ખબર મળી શકે છે. હેલ્થ, લવ લાઈફ અને બિઝનેસ માટે સારો સમય છે. વાણી પર નિયંત્રણ રાખો તો વધુ સારો ફાયદો મળશે.

વૃષિક

બિઝનેસ માં લાભ ની સ્થિતિ બની રહી છે. કોઈ જુના રોગ થી મુશ્કેલી થઇ શકે છે. શત્રુ તમારા પર ભારે થવાની કોશિશ કરશે. ભાઈઓ તેમજ મિત્રો ની સાથે મળીને સ્થિતિ અનુકૂળ રહશે.

ધનુ

લવ લાઈફ માં રોમાન્સ બની રહેશે. પતિ-પત્ની ના જુના વિવાદો ખતમ થઇ શકે છે. ઓફિસ માં થોડું સાંભળી ને રહે. વિરોધો તમને પરેશાન કરી શકે છે. સ્ટુડન્ટ માટે ઠીક સમય છે.

મકર

આ સમય થોડો પરેશાની નો રહેશે. ધૈર્ય થી કામ લેવાથી બધુજ ઠીક થઇ જશે. પોતાના સ્વાથ્ય નું ધ્યાન રાખો. બિઝનેસ માં કોઈ મોટી ડીલ કરવાથી બચો. કોઈ નવું કામ શરુ કરો.

કુંભ

જીવનસાથી નો સાથ મળશે. નોકરી માં પ્રમોશન નો યોગ બની રહે છે. લવ લાઈફ ના માટે સમય સારો છે. પરિવાર માં કોઈ બુઝુર્ગ ની તબિયત ખરાબ થઇ શકે છે.

મીન

વિરોધીઓનું કઈ ચાલી શકશે નહિ. હેલ્થ પહેલા થી સારી રહેશે. સમય કુલ મિલાવીને ઠીક રહેશે. સાસરિયા પક્ષ થી કોઈ સારી ખબર મળી શકે છે.

Post a comment

0 Comments