શું તમને ખબર છે 60 મિનિટ ઉભા રહેવાથી તેમજ 60 મિનિટ ચાલવાથી કેટલી ઉર્જા (કેલોરી) ખર્ચ થાય છે?

ચાલવું જેટલું સ્વાસ્થ્ય વર્ધક છે, એજ રીતે ઉભું રહેવું પણ સેહત માટે સારું હોય છે. ચાલો બંને ની સ્થિતિ નું અલગ અલગ વિશ્લેષણ કરીએ.

60 મિનિટ એટલે કે 1 કલાક ઉભા રહેવામાં કેટલી કેલોરી ખર્ચ થશે

એ જાણીએ આશ્ચર્ય થશે ફક્ત બેસવાથી જ શરીર ને કેટલું નુકશાન થાય છે. લગભગ 70% લોકો વધુ સમય સુધી ખાલી રહે છે. અને વગર કોઈ કાર્ય બેઠા રહે છે. એક અધ્યયન થી ખબર પડી છે કે જે લોકો 11 કલાક અથવાતો વધુ બેસે છે, તેમને સ્વાસ્થ્ય સબંધિત 40% થી વધુ ખતરો હોય છે તે લોકો ની તુલના માં જે 4 કલાક થી ઓછો સમય બેસે છે.

ડોક્ટર ના અનુસાર રોજે લગભગ 2 કલાક ઉભા રહેવાથી રક્ત શર્કરા અને કોલેસ્ટ્રોલ માં સુધાર થાય છે. આજકાલ ના વ્યસ્ત જીવન માં કેટલો સમય બેસીએ છીએ. જેમ કે ઘર માં ટીવી જોવી, ભોજન લેવું, કીટી, કોઈને મળવા જવું અથવા કોઈ આવે છે ઓફિસ માં.

કેટલું સારું છે કે મોટાપો ઓછો કરવા માટે કઈ નથી કરવાનું ફક્ત ઉભું રહેવાનું છે. યુનિવર્સીટી ઓફ ચેસ્ટર ના રિસર્ચ ના અનુસાર રોજે 1 કલાક સીધા ઉભા રહીએ તો વજન ઓછો કરી શકાય છે. થોડાક લોકો પર રિસર્ચ કર્યું અને સારું પરિણામ આવ્યું. જેમાંથી ઉભું રહેવાથી શરીર ની કેલોરી ની માત્રા ખુબ ઓછી મળી આવી.

અને સીધા ઉભા રહેવાથી હૃદય ના ધબકારા વધે છે જેમાં પ્રતિમિનિટ 0.7 કેલોરી બર્ન થાય છે. આ રીતે 60 મિનિટ સુધી ઉભા રહેવાથી લગભગ 42 કેલોરી ખર્ચ થાય છે.

એટલે પ્રયત્ન કરવો જોઈએ કે વધુ કામ ઉભા રહીને કરવામાં આવે.

60 મિનિટ સુધી ચાલવાથી કેટલી કેલોરી ખર્ચ થાય છે

ચાલવું કે દોડવું સેહન માટે ખુબજ સારું હોય છે. પરંતુ તેમાં કેટલી કેલોરી ખર્ચ થશે તે ચાલવાની રફ્તાર પર આધારિત છે. લગભગ 6 કિલોમીટર પ્રતિકલાક ની રફ્તાર થી ચાલવામાં 1 કલાક માં લગભગ 400 કેલોરી ખર્ચ થાય છે.

ઓછામાં ઓછું 30 મિનિટ પ્રતિદિવસ ઝડપથી જરૂર ચાલવું જોઈએ.

હૃદય અને ફેફસા સ્વસ્થ રહે છે. અટેક નું જોખમ ઓછું થાય છે.

ઉચ્ચરક્તચાપ, સાંધાનો દુખાવો, ડાયાબીટીશ, માંસપેશીઓમાં દુખાવો માં આરામ મળે છે.

શરીર ની ચરબી ઓછી થાય છે.

હાડકાઓ મજબૂત થાય છે. ઓખો દિવસ શરીર માં સ્ફૂર્તિ બનેલી રહે છે.

નોંધ : 'ઉપર આપવામાં આવેલી માહિત અલગ અલગ માધ્યમો માંથી લેવામાં આવેલી છે. આ લેખ માં નિહિત સટીકતા અથવા વિશ્વસનીયતા ની જવાબદારી નથી. અમારો ઉદેશ્ય ફક્ત સૂચના પહોંચાડવાનો છે, તેના ઉપયોગ કર્તા તેને ફક્ત સૂચના અનુસાર લે. તેમના સિવાય તેમના ઉપયોગ ની જવાબદારી ઉપયોગકર્તા ની રહેશે.'

Post a comment

0 Comments