શિલ્પા શેટ્ટી થી દીપિકા પાદુકોણ સુધી, સ્કૂલ ડ્રેસ માં આવી દેખાતી હતી આ એક્ટ્રેસ

બોલીવુડ એક્ટ્રેસ ને જોઈને હર કોઈ તેમને કોપી કરવા માંગે છે અને તેમની જેમજ બનવા માંગે છે. તેની સાથે જ લોકો ને લાગે છે કે સ્ટાર્સ બાળપણમાં અને સ્કૂલ ના દિવસો માં પણ એવા જ ખૂબસૂરત દેખાતા હતા પરંતુ કહી દઈએ કે એક્ટ્રેસ પણ બધા જ બાળકોની જેમ સ્કૂલ ડ્રેસ માં સિમ્પલ દેખાતા હતા. એવા શિલ્પા શેટ્ટી થી દીપિકા પાદુકોણ સુધી ઘણી એક્ટ્રેસ તમે પણ જોઈ શકો છો.

શિલ્પા શેટ્ટી આ દિવસોમાં પોતાની બે મહિનાની દિકરીને સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. ઘણા સમયથી તે ફિલ્મોથી દૂર છે. 44 વર્ષ ની ઉમર માં પણ તે ખુદ ને એવી ફિટ રાખે છે કે તેમની ઉંમરનો અંદાજો લગાવી શકવો મુશ્કેલ છે.

અક્ષય કુમાર ની પત્ની અને એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના ભલે ફિલ્મોમાં ઘણી ઓછી નજર આવી છે. પરંતુ સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટિવ રહે છે. જે સ્કૂલના દિવસોમાં તે બોય કટ હેર સ્ટાઇલ અને લાલ કલરના કોર્ટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

અમીશા પટેલ ફિલ્મોની દુનિયા થી દુર છે. સ્કૂલના દિવસોમાં અમીશા પટેલ ક્યૂટ અને સિમ્પલ નજર આવી રહી છે.

દીપિકા પાદુકોણ બોલીવુડ થી ચર્ચિત હિરોઈન માંથી એક છે. પોતાની દમદાર એક્ટિંગ માટે જાણીતી એક્ટ્રેસ દીપિકા સ્કૂલ ડ્રેસ માં ઘણી સિમ્પલ દેખાઈ રહી છે.

દિશા પાટની આ દિવસો હંમેશા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ ટાઇગર શ્રોફ ની સાથે રિલેશન ને લઈને મીડિયામાં ચર્ચામાં રહે છે.

પ્રિયંકા ચોપડા ની કઝીન પરિણીતી ચોપડા પણ ખૂબ જ ઓછા સમયમાં બોલીવુડમાં નામ કમાઇ ચૂકી છે. તે સ્કૂલ ડ્રેસ માં નજર આવી રહી છે પરંતુ તે તેમાં ઘણી શરમાળ લાગી રહી છે.

ઉર્વશી રોતેલા સોશિયલ મીડિયા ઉપર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરવા માટે જાણીતી છે. સ્કૂલના દિવસોમાં તે ડ્રેસમાં ઘણી કુલ નજર આવી રહી છે. તેની સાથે તે ઘણી સિમ્પલ દેખાઈ રહી છે.

યામી ગૌતમ ને લોકોએ ક્રીમના વિજ્ઞાપનમાં જોઈ અને ત્યારબાદ તે ઘણી ફિલ્મોમાં નજર આવી. બાળપણમાં સ્કૂલ ડ્રેસ માં જોઈને તેમને ઓળખવી પણ મુશ્કેલ થશે.

Post a comment

0 Comments