દુનિયા માં સુધી મસ્ત લોકો એ હોય છે જેને તમે કોઈ પણ મુશ્કેલ કામ આપો તે તેને સીધી રીતે ના કરીને પોતાની રીત અપનાવે છે. આ લોકો ને આપણે જુગાડ કહીએ છીએ, આવા લોકો બધીજ જગ્યા એ મળી જાય છે, તેમની ક્રિએટિવિટી ને આપણે ઈન્ટરનેટ ઉપર જોયા તો આ મળ્યા, જેને જોયા પછી સમજ માં આવી ગયું કે કઈ રીતે મગજ નો ઉપયોગ કર્યા પછી ઓછા સંસાધનો માં પોતાનું કામ કરી શકાય છે.
શું કહેશો આ ગાડી વિષે
શું તમે ક્યારેય આવું ટ્રાય કર્યું છે
ક્યારેય જોયો છે આવો જુગાડ
લોકડાઉન પછી ની નવી ઓફિસ
આ શું છે કોઈ કહી શકશે?
સ્ટીમ નો જબરદસ્ત ઉપયોગ
લાકડાંથી બનેલી બાઈક
આ છે બાઈક અને સાયકલ નો કોમ્બો
સ્વદેશી પોશાક
જોઈ છે આવી કલાકારી ક્યાંય પણ
0 Comments