કોઈ મર્ચેન્ટ નેવી માં તો કોઈ કરે છે બિજનેસ, ઇન્ડસ્ટ્રી થી દૂર છે બૉલીવુડ એક્ટ્રેસ ના આ 7 ભાઈ

અમે તમને બોલિવૂડ અભિનેત્રીઓના આવા ભાઈઓ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેને લાઈમલાઇટમાં જીવવું જરાય ગમતું નથી.

એશ્વર્યા રાય બચ્ચન, પ્રિયંકા ચોપડાથી લઈને સારા અલી ખાન અને પરિણીતી ચોપરાના ભાઈ સુધી તેઓ તેમના ક્ષેત્રમાં સક્રિય છે અને કેમેરાનો સામનો કરવાનું પસંદ નથી કરતા.

બચ્ચન પુત્રવધૂ એટલે કે એશ્વર્યા રાયના ભાઈ આદિત્ય રાય મર્ચન્ટ નેવી છે. જોકે દેશની રક્ષાની સાથે તેમણે ફિલ્મ પ્રોડક્શનમાં પણ હાથ અજમાવ્યો છે.

સારા અલી ખાનના ભાઈ ઇબ્રાહિમ અલી ખાનને કેમેરાને ફેસ કરવો જરાય પસંદ નથી. ઇબ્રાહિમ લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે અને તેને ક્રિકેટમાં વધુ ઇંટ્રેસ્ટ છે.

પ્રિયંકા ચોપરાનો ભાઈ લાઈમલાઈટથી દૂર રહે છે. તે હોસ્પિટલિટીના ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. સિદ્ધાર્થે સ્વિટ્ઝરલેન્ડથી શેફની ટ્રેનિંગ લીધી છે અને તેની પૂણેમાં પબ લાઉન્જ મગશોટ કાફે છે .

પરિણીતી ચોપરાના બે ભાઈઓ શિવાંગ અને સહજ ચોપરા છે, જે ફિલ્મી દુનિયા થી દૂર પોતાનો કૂકીઝ નો બિઝનેસ ચાલવે છે.

અનુષ્કા શર્માનો ભાઈ કર્નીશને બહુ ઓછા લોકો જાણે છે, કેમ કે તે પોતાની જાતને ફિલ્મોની લાઈમલાઈટથી દૂર રાખે છે પરંતુ વ્યવસાયિક અને વ્યક્તિગત રૂપે તેની બહેનને મદદ કરવા હંમેશા તત્પર રહે છે. તે અનુષ્કાના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફ્લિમ્સના ફાઉન્ડર છે.

આથિયા શેટ્ટીનો ભાઈ આહાન શેટ્ટી પોતાનું જીવન ખૂબ જ એન્જોય કરે છે પરંતુ તે લાઈમલાઈટમાં રહેવાનું કે ફોટા ક્લિક કરવાનું પસંદ નથી કરતા.

સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેનનો પણ બોલિવૂડ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ ટીવી એક્ટ્રેસ ચારુ આસોપા સાથે લગ્ન કર્યા બાદ તે ચર્ચામાં રહ્યો હતો. રાજીવ ફેશન ઉદ્યોગ સાથે સંકળાયેલ છે અને કપડાંના નિકાસ-આયાતનો વ્યવસાય સંભાળે છે.

Post a comment

0 Comments