અંબાણી પરિવાર ની વહુઓ પણ કરે છે કરોડો ની કમાણી, જાણો શું કરે છે શ્લોકા અને રાધિકા?

દેશ ના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી ને કોણ નથી ઓળખતું. તેમનો બિઝનેસ સંપૂર્ણ દુનિયામાં ફેલાયેલો છે. અંબાણી ફેમિલી ના દરેક મેમ્બર ઇશા અંબાણી થી લઈને આકાશ અંબાણી સુધી બધા જ પોતાની ફિલ્ડમાં ખુબ જ સારું કરી રહ્યા છે.

હવે બિઝનેસના આ મામલામાં અંબાણી ફેમિલી ની વહુ પણ કઈ ઓછી નથી. તો ચાલો તમને સૌથી પહેલાં શ્લોકા મહેતા વિશે કહીએ.

આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા દેશની મોટી હીરા કંપની બ્લુ ઇન્ડિયાના પ્રબંધ નિર્દેશક રસેલ મહેતાની દીકરી છે. આકાશ અંબાણી જ્યારે રિલાયન્સ જીયો ની સંપૂર્ણ જવાબદારી સંભાળે છે ત્યારે તેમની પત્ની પણ બિઝનેસ હેન્ડલ કરવામાં કોઈ થી ઓછી નથી. શ્લોકા પોતાના પિતાની કંપનીમાં વર્ષ 2014માં રોજી બ્લ્યુ ફાઉન્ડેશનની ડાયરેક્ટર બની, જે તેમના પિતાની કંપની નો એક ભાગ છે.

એટલું જ નહીં અંબાણી ફેમિલી ની જેમ જ શ્લોકા પણ સોસીયલ એક્ટિવિટી માં ઘણી આગળ છે. તે પોતાના બિઝનેસ ની સાથે સાથે એક સંસ્થાની કો-ફાઉન્ડર પણ છે. જેમનું નામ Connect for સંસ્થા છે. મીડિયા રિપોર્ટ નું માનવામાં આવે તો શ્લોકા મહેતા ની નેટ વર્થ 180 લાખ અમેરિકી ડોલર છે. એટલે કે તે મહિનાના લગભગ 80 લાખ રૂપિયા કમાઈ લે છે.

હવે જો વાત અંબાણી ફેમિલી ના નાના દીકરા અનંતની કરવામાં આવે તો આજકાલ રાધિકા મર્ચન્ટ ની સાથે રિલેશનશિપને લઈને ઘણા ચર્ચામાં રહે છે. તેમને ઘણી વાર પબ્લિકલી જોવા મળ્યા છે અને સારી વાત તો એ છે કે નીતા અંબાણી ખુદ રાધિકા ને ઘણી પસંદ કરે છે.

જો વાત રાધિકાના ફેમિલીની કરવામાં આવે તો રાધિકા અને તેમનો પરિવાર અંબાણી ફેમિલી ને વર્ષો થી ઓળખે છે. રાધિકા ના પિતા વીરેન મર્ચન્ટ નો ખુદનો એક્સપોર્ટ ઈમ્પોર્ટ નો બિઝનેસ છે. વર્ષ 2002માં વીરેને Encore Health Services ની સ્થાપના કરી અને રાધિકા પોતાના પિતાની કંપનીમાં એક ડાયરેક્ટરના રૂપમાં કામ કરે છે.

રાધિકા મર્ચન્ટ ને કેડાર કન્સલ્ટન્ટ, દેસાઈ એન્ડ દીવાનજી અને ઇન્ડિયા ફર્સ્ટ જેવી કંપની સાથે પણ કામ કર્યું છે. રાધિકા એ પોતાની એક ફર્મ પણ શરૂ કરી છે.

ત્યાં અંબાણી ફેમિલી ની વહુ શ્લોકા ઘણી ફેમસ થઈ ગઈ છે અને વધુ તો ત્યારે રાધિકા નું નામ અંબાણી ફેમિલી સાથે જોડાયુ છે ત્યારથી લોકો તેમને ઓળખવા લાગ્યા છે. પરંતુ રાધિકા અને શ્લોકા બંને એકબીજાથી ઘણા અલગ છે.

Post a comment

0 Comments