આ આલીશાન ઘર માં રહે છે 'કસોટી જિંદગી કી-2' ની પ્રેરણા, જુઓ તેમના ઘરની તસ્વીર

ટીવી સીરીયલ કસોટી જિંદગી કી 2 થી ફેમસ પ્રેરણા એટલે કે એરિકા ફર્નાન્ડિસ લોકડાઉન ના ચાલતા આ દિવસોમાં પોતાનો સંપૂર્ણ સમય પોતાના ખૂબસૂરત ઘરમાં વિતાવી રહી છે. સોશિયલ મીડિયા ઉપર એક્ટર ઘણા એક્ટિવ છે અને પોતાનો ફોટો શેર કરી રહ્યા છે. ઘરમાં એરિકા ખૂબ જ વર્કઆઉટ કરતી નજર આવી રહી છે.

શેર કરવામાં આવેલી તસવીરોમાં એરિકા ઘણીજ ખૂબસૂરત નજર આવી રહી છે. એવું કહેવું ખોટું નહી હોય કે એરિકા જેટલી પણ ખૂબસૂરત છે તેટલું ઘર પણ તેમનો સુંદર છે. એરિકા એ પોતાના ઘરને ખૂબ જ શાનદાર રીતે સજાવેલું છે. બેડરૂમથી લઈને લિવિંગ એરિયા સુધી જોવાલાયક છે. તો ચાલો અમે તમને એરિકા ફર્નાન્ડિઝ ના ઘરની તસવીરો દેખાડવા જઈ રહ્યા છીએ.

તસવીરમાં પોતાના બેડરૂમમાં બેસીને ટીવી જોતી નજર આવી રહી છે. એક્ટ્રેસ નો બેડરૂમ ઘણો શાનદાર છે. આ બેડરૂમમાં એરિકા ના ડ્રેસિંગ એરિયા પણ છે જેને તમે જોઈ શકો છો.

અમેરિકા આ ફોટોમાં લિવિંગ એરિયા માં બેસેલી નજર આવી રહી છે. એરિકા આ એરિયા ને પોતાના પસંદગીથી સજાવેલો છે. જ્યાં તેમણે ઘણા પ્રકારના સોફા પણ રાખેલા છે.

એરિકાની સાથે આ ઘરમાં તેમનો એક ડોગી પણ રહે છે. તેમનું તે ઘણી સારી રીતે ધ્યાન રાખે છે. એરિકા નો ડોગી નો પોતાનો અલગ જ રૂમ છે. જ્યાં તે ખૂબ જ મસ્તી કરે છે. એરીકા આ ફોટોમાં પોતાના ડોગી ને નવડાવતી નજર આવી રહી છે.

અમેરિકાએ પોતાના ઘરને ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન કરાવ્યું છે. બધા જ દીવાલ પર અલગ-અલગ પેન્ટિંગ કરાવેલું છે.

તસવીરમાં તમને એરિકાનું કિચન જોઈ શકો છો લોકડાઉન ચાલતા આ એરિકા ઘરે રહીને ખાવાનું બનાવતા શીખી રહી છે.

એરિકા હંમેશા સોશિયલ મીડિયા ઉપર ફોટો શેર કરતી રહે છે.

એરિકા ના ઘરની સૌથી સુંદર જગ્યા છે તેમને બાલ્કની. જયારે તે પોતાનો અડધા થી વધુ સમય વિતાવે છે. અહીં તે સવારે વર્કઆઉટ અને સાંજે ચા ની મજા પણ કલે છે એટલું જ નહીં તે અહીં પેન્ટિંગ પણ કરે છે.

ટીવી સ્ક્રીન પર રિયલ લાઇફમાં હર સમયે તે ટ્રેડિશનલ કપડાં નજર આવવાવાળી એરિકા રિયલ લાઇફમાં ખૂબ જ સ્ટાઇલિશ છે. કહી દઈએ કે એરિકા ને સાચી ઓળખાણ શો 'કુછ રંગ પ્યાર કે એસે ભી' (2016-17) સોનાક્ષી બોસ દીક્ષીત ના કીરદાર નિભાવીને મળી હતી.


મોડેલિંગ થી શરૂઆત કરવા વાળી એરિકા એ સાઉથની કન્નડ, તમિલ અને તેલુગુ ભાષાઓ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આજકાલ એરિકા ફર્નાન્ડિસ એકતા કપૂરની સીરિયલ કસોટી જિંદગી કી ટુ માં પ્રેરણાનો કિરદાર ને લઈને ચર્ચામાં છે.

Post a comment

0 Comments