Ticker

6/recent/ticker-posts

1947 ના પહેલા અને પછી ની ભારતીય ઇતિહાસ ની થોડી ના જોયેલી તસવીરો

વર્ષ 1900 માં બનારસ : દુનિયા નું જૂનું શહેર જે આજે પણ વસેલું છે.

છત્રપતિ શિવાજી ની એકમાત્ર લાઈવ સ્કેચ, જેને ઇતિહાસવિદ વી.એસ.બેન્દ્રે એ શોધી હતી.

વર્ષ 1943, સી.ડી. દેશમુખ - RBI (રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા) ના પહેલા ગર્વનર.

બળદગાડા નું આવવું મનાઈ છે :વર્ષ 1946, પારલીમેન્ટ દિલ્લી ના સામે

1971 ની લડાઈ માં યુદ્ધબંધી પાકિસ્તાનની સિપાઈ (ઇસ્ટ પાકિસ્તાન કેમ્પ)

1000 વર્ષ પહેલા રાજા ભોજ દ્વારા બનાવવામાં આવેલું, દુનિયા નું સૌથી મોટું શિવલિંગ

વર્ષ 1870 માં બનાસર નો ઘાટ કંઈક આવો દેખાતો હતો.

વર્ષ 1874 - ઘોડા થી ચાલતી ટ્રામ, મુંબઈ : આ ટ્રામ કોલાબા થી ક્રાફોર્ડ માર્કેટ થતા પાયધૂની સુધી જતી હતી.

16 એપ્રિલ 1853 - ભારત એ પહેલી પેસેન્જર ટ્રેન ની પહેલી યાત્રા જે મુંબઈ થી થાણે જાતિ હતી.

વર્ષ 1924 : જે દિવસે ગેટવે ઓફ ઇન્ડિયા નું ઉદ્ધઘાટન થયું હતું.

વર્ષ 1905 : ગેટવે ઓફ ઇન્ડિયા બનતા પહેલા તે સ્થાન આવું દેખાતું હતું (અપોલો બંદર, મુંબઈ)

વર્ષ 1956 : ભારત નું પહેલું ન્યુક્લિયર રીએક્ટર 'અપ્સરા'

વર્ષ 1890 : કશ્મીરી પંડિતો નું દળ પાંડુલિપિયા બનાવવા માં વ્યસ્થ

વર્ષ 1926 : પતંગ ની દુકાન, પતંગવાલા માંજા, હૂચકા અને પતંગ વેંચતા

વર્ષ 1865 : મદ્રાસ યુનિવર્સીટી ના વિદ્યાર્થી

આ એજ ટેલિગ્રામ છે, જેને બ્રિટિશ ગર્વમેન્ટ ને મોકલીને 1857 માં સિપાઈ દ્વારા શરુ કરવામાં આવેલ વિદ્રોહ ના વિષે એલર્ટ કર્યું હતું.

નેતાજી સુભાષ ચંદ્ર બોસ ની પત્ની Emilie Schenkl અને પુત્રી Anita Bose Pfaff

મેજર કુલદીપ સિંહ ચાંદપુરી (સર્કલ માં) પોતાની યુનિટી ની સાથે ડિસેમ્બર 1971, લોન્ગેવાલા (રાજસ્થાન) માં પાકિસ્તાનની યુનિટ પર વિજય પ્રાપ્ત કર્યા પછી : આ સત્ય ઘટના પર સુપર હિટ ફિલ્મ બોર્ડર બનાવવામાં આવી.

Post a comment

0 Comments