આ સિતારાઓ નું ટેટુ સાથે છે ખાસ કનેક્શન, ઘણા એ આવી જગ્યા એ બનાવી લીધું છે ટેટ્ટુ

આ દિવસોમાં બોડી ઉપર ટેટુ બનાવવુ ખુબજ છવાયેલું છે. આ સમયમાં બધા જ લોકો ની બોડી ઉપર ટેટુ જોવા મળે છે. એવામાં બોલિવુડ સિતારા કઈ રીતે પાછળ રહી શકે. બોલિવૂડમાં એવા ઘણા સિતારાઓ છે જેમણે પોતાના બોડી ઉપર ખાસ ટેટુ બનાવેલું છે. કોઇએ એક ટેટુ તો કોઈએ એક થી બધું ટેટુ બનાવ્યા છે. કોઈક નું ટેટુ નાનું છે તો કોઈએ મોટા ટેટુ બનાવેલા છે.

બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર એ ફિલ્મ બ્લુ ના દરમિયાન પોતાના દીકરા આરવના નામનું ટેટૂ પોતાના પીઠ ઉપર લખાયેલું છે. દીકરાના ટેટુ પછી અક્ષય દીકરી નીતારા અને પત્ની ટ્વિંકલ ના નામનું પણ ટેટુ બનાવેલું છે.

બોલિવૂડનાં સિંઘમ એટલે કે અજય દેવગન એ ભગવાન શિવ નું ટેટુ બનાવેલું છે.

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હંમેશા પોતાના ટેટુ ને લઈને ચર્ચામાં રહી છે. થોડા વર્ષ પહેલા તેમણે પોતાની ડોક ઉપર ટેટુ બનાવ્યું હતું જેમાં લખ્યું હતું આરકે. તેમણે તે સમયે તેમના બોયફ્રેન્ડ રણવીર કપૂર માટે કર્યું હતું. ત્યાંજ એક ટેટુ તેમના પગ પર પણ છે જેમાં તેમનું નામ લખેલું છે.

એક્ટર ઇમરાન ખાન એ પોતાના ચેસ્ટ પર એક ખાસ ટેટુ બનાવેલું છે તેમની ડિજાઇન તેમની દીકરી ના ફૂટપ્રિન્ટ છે. સાથેજ તેમના હાથ પર એક મોટું ટેટુ પણ છે.

દેશી ગર્લ પ્રિયંકા ચોપડા એ પોતાના હાથ પર પોતાના પાપા માટે ટેટુ બનાવેલું છે. તેમણે પોતાના કાંડ પર એક ટેટુ બનાવેલું છે જેમાં લખ્યું છે ડેડીજ લિલ ગર્લ. આ ટેટુ તેમના માટે ખાસ છે તે તેના પિતા ને ખુબજ પ્રેમ કરે છે.

બોલીવુડના નવાબ એટલે કે સેફ અલી ખાન એ ઘણા વર્ષ પહેલા પોતાની બેગમ એટલે કે કરીના કપૂર માટે પોતાના કાંડા ઉપર કરીના નામનું ટેટુ બનાવેલું છે.

અર્જુન રામપાલે પોતાની દીકરી ના નામનું ટેટુ પોતાનો હાથ ઉપર બનાવેલું છે. બંને હાથમાં તેમની દીકરી માહિકા અને માયરા નામનું ટેટુ બનાવેલું છે.

એક્ટ્રેસ સુસ્મિતા સેન એ પણ પોતાની બન્ને દીકરીઓના નામ નુ ટેટુ બનાવે છે. પોતાના કાંડા ઉપર ખૂબ જ સુંદર રીતે પોતાની બન્ને દીકરીઓના નામ લખાવેલ છે.

બોલીવુડની કવિન કંગના રનોત કુલ ટેટુ બનાવેલું છે. પહેલું ડોક ઉપર છે ‘Sword with wings’ અને બીજું એંકલ પર જે ‘warrior angel’ લખેલું છે.

આલિયા ભટ્ટ નું આ ટેટુ ખુબજ શાનદાર છે એટલે તો તેમના ટેટુ માં ‘પટાકા’ લખાવેલું છે.

એક્ટ્રેસ ઈશા દેઓલ એ બંને ખંભા પર ટેટુ છે એક પર ઓમ નું ટેટુ તો બીજા ખંભા પર એક મંત્ર લખાવેલો છે.

સોનાક્ષી સિન્હા એ પોતાના એંકલ અને ડોક પર ટેટુ બનાવેલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *