અંતરંગી અંદાજમાં ઐશ્વર્યા રાય બચ્ચને કરાવ્યું હતું ફોટોશૂટ, જુઓ વિશ્વ સુંદરીની ના જોયેલી તસવીરો

વર્ષ 1994માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને જ્યારે બ્લૂ-આંખવાળી ઐશ્વર્યા રાય ભારત પરત આવી ત્યારે દરેક જગ્યાએ તેની ખૂબ ચર્ચા થઈ હતી.

આ લેખમાં અમે તમને ઐશ્વર્યાની કેટલીક ન જોયેલી તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.

અમે તમારા માટે ઐશ્વર્યા રાય બચ્ચનના કેટલાક જૂના ફોટોશૂટની તસવીરો લઈને આવ્યા છીએ.

વર્લ્ડ બ્યુટી ઐશ્વર્યા રાયની આ સુંદર તસવીરો જેણે પણ જોઈ તેનું દિલ હારી ગયા.

વાયરલ થઈ રહેલા ફોટોશૂટની આ તસવીરોમાં દરેક ઐશ્વર્યા રાયની સુંદરતા અને તેની ફેશન સેન્સના વખાણ કરી રહ્યા છે.

આ તસવીર એશની પ્રેગ્નન્સીના દિવસોની છે, જેમાં એક્ટ્રેસનું વજન ઘણું વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે.

ઐશ્વર્યા મિસ ઈન્ડિયાનો ખિતાબ ન જીતી શકી તો શું થયું એશે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો અને તેની સુંદરતાનો જાદુ બધા પર છવાઈ ગયો.

ઐશ્વર્યાની આ તસવીર એક કેલેન્ડર ફોટોશૂટ દરમિયાન કરવામાં આવી હતી, એક્ટ્રેસનો સ્ટાઈલિશ લુક જોઈને ફેન્સ ચોંકી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *