જો શરીરમાં હોય વિટામીન B12 ની ઉણપ તો કરો આ વસ્તુનું સેવન ક્યારેય નહીં થાય આ બીમારીઓ

જો શરીરમાં હોય વિટામીન B12 ની ઉણપ તો કરો આ વસ્તુનું સેવન ક્યારેય નહીં થાય આ બીમારીઓ

આપણા સ્વાસ્થ્ય માટે વિટામીન બીટવેલ ખૂબ જ જરૂરી છે તેમની ઉણપના લીધે શરીરમાં અનેક પ્રકારના રોગ થઈ શકે છે. વિટામીન b12 ની ઉણપ તમારા શારીરિક રીતે જ નહિ પરંતુ માનસિક રીતે પણ બીમાર કરી શકે છે. તેની ઉણપને લીધે ગેસ અને પેટની અનેક સમસ્યા તમને ઘેરી શકે છે.

વિટામિન બી 12 ની ઉણપથી શરીરમાં લોહી ની ઉણપ પણ થાય છે. તેની સાથે જ પાચનતંત્ર માં ગડબડ અને કમજોરી આવી શકે છે. ભૂખ ની ઉણપ અને કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે. એટલા માટે વિટામીન b12 શરીરના સેહત માટે ખૂબ જ જરૂરી છે.

આપણા શરીર વિટામીન b12 ખુદ નથી બનાવતું. હવામાન આપણા માટે જરૂરી છે કે આપણે આપણી ડાયટમાં ભરપૂર માત્રામાં વિટામીન b12 લઈ જાય. વિટામીન b12 આપણા તંત્રિક તંત્રની રક્ષા કરે છે અને લાલ લોહી કોશિકા નું વિભાજન કરી શરીરને ઉર્જા પ્રદાન કરે છે. એટલા માટે ખાવામાં એવી વસ્તુ લેવી જોઈએ જે વિટામિન બી 12 નો સારો સ્ત્રોત હોય.

ઉમર ના હિસાબે શરીર અને વિટામિન બી 12 ની અલગ-અલગ માત્રામાં જરૂર પડે છે. એવામાં ત્રણ વર્ષની ઉંમરના બાળકો ને શરીર અને રોજે 0.9 પ્રોગ્રામ વિટામિન બી 12 ની જરૂરિયાત હોય છે. જ્યારે 4 થી 8 વર્ષના બાળકોને રોજ એ 1.2 માઈક્રોગ્રામ વિટામીન b12 ની જરૂર હોય છે.

નવ થી લઈને 13 વર્ષની ઉંમરના બાળકોને રોજ 1.8 માઈક્રોગ્રામ વિટામીન b12 ની જરૂર હોય છે. ત્યાં જ વયસ્કો અને રોજે 2.4 માઈક્રોગ્રામ વિટામીન b12 ની જરૂર હોય છે.

ગર્ભવતી મહિલાઓને રોજે 2.6 માઈક્રોગ્રામ વિટામીન b12 ની જરૂર હોય છે.

વિટામીન b12 ની ઉણપ ને પૂરી કરવા માટે તમારે હેલ્ધી ફૂડ લેવું ખૂબ જ જરૂરી છે. તમારે તમારા આહારમાં દૂધ ને સામેલ કરવું જોઈએ. એક ગ્લાસ દૂધમાં તમને પોતાની રોજની જરૂરિયાત નું વિટામીન b12 ના 20% મળી રહે છે.

દહીં માં પણ વિટામીન b12 ની સારી માત્રા હોય છે. પોતાના આહારમાં વિટામિન બી 12 ની જરૂરિયાત ને પૂરા કરવા માટે તમારે રોજે દહીંનું સેવન કરવું જોઇએ. જેમાં તમને 51 થી લઈને 79 ટકા વિટામિન બી12 મળી જાય છે.

તમે તમારા આહારમાં પનીર પણ સામેલ કરી શકો છો. પનીરમાં ભરપૂર માત્રામાં વિટામીન b12 હોય છે. 30 ગ્રામ પનીર માં તમને પોતાની જરૂરિયાતનું ૩૬ ટકા વિટામિન બી12 મળી જશે.

ઉપર આપવામાં આવેલી માહિતી સર્વ સામાન્ય છે કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા જાણકાર અથવા તમારા ડોક્ટર ની સલાહ લઇ શકો છો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *