આ 8 બોલીવુડ સિતારાઓ ની બાળપણ ની તસ્વીર તેમના બાળકો સાથે મળે છે, 6 નંબર તો લાગે છે જુડવા

આ 8 બોલીવુડ સિતારાઓ ની બાળપણ ની તસ્વીર તેમના બાળકો સાથે મળે છે, 6 નંબર તો લાગે છે જુડવા

સોશિયલ મીડિયાના આ યુગમાં સ્ટાર કિડ્સ પણ સેલિબ્રિટી બની ગયા છે. ચાહકોને પણ તેમના જીવન સાથે સંબંધિત વસ્તુઓમાં ખૂબ રસ હોય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કેટલાક સ્ટાર બાળકો સાથે પરિચય કરવા જઈ રહ્યા છીએ, જેઓ તેમના બાળપણમાં તેમના માતા અથવા પિતાના બાળપણમાં સરખા દેખાતા હતા. એટલે કે જો તમે આ સ્ટાર કિડ્સ અને તેમના માતાપિતાના બાળપણના ફોટો જોશો, તો તમને તેમાં ઘણીજ સમાનતા જોવા મળશે.

એશ્વર્યા રાઈ અને આરાધ્યા બચ્ચન

આરાધ્યા બચ્ચન પરિવારની સૌથી લાડલી છે. જ્યારે પણ આપણે આરાધ્યાને પબ્લિક પ્લેસ માં જોઈએ છીએ તો એના મમ્મી એશ્વર્યા રાય બચ્ચન નો હાથ પકડેલી નજરે આવે છે. એશ્વર્યા પણ પોતાની દીકરી એને લઈને ઘણી પ્રોટેક્ટિવ છે. તમને જાણીને હેરાની થશે ઐશ્વર્યા જ્યારે નાની હતી ત્યારે બાળપણમાં તે પોતાની દીકરી આરાધ્યા જેવી દેખાતી હતી.

કરીના કપૂર અને તેમુર અલીખાન

મીડિયામાં લાડલો તૈમુર નો લુક ના કિસ્સામાં તમે પિતા સૈફ ની જગ્યાએ મમ્મી કરીના જેવો વધુ જોવા મળે છે. જો તમે કરીના કપૂર ની જૂની તસવીર જોશો તો તસવીરમાં તે ઘણા હદ સુધી તેમુર જેવી લાગે છે.

શાહરુખ ખાન અને અબરામ

શાહરુખ ખાન ના ત્રણ બાળકો પોતાના પિતા ઉપર જ ગયા છે. તેમનો મોટો દીકરો આર્યન શાહરુખની કોપી લાગે છે. તેમના સિવાય સુહાના ફેસ કટ થી ઘણા હદ સુધી શાહરુખ ખાન સાથે મળતી આવે છે. અંતમા કિંગ ખાન નો સૌથી નાનો દીકરો અબરામ પણ પોતાના પિતા ઉપર જ ગયો છે.

આમિર ખાન અને આજાદ

આમિર ખાન અને કિરણ રાવ નો દીકરો આજાદ પણ લુક ના કિસ્સામાં પિતા ઉપર ગયેલો છે. આમિરના બાળપણ ની તસ્વીર જોવામાં ખૂબ જ હદ સુધી તેમના દીકરા આજાદ જેવી લાગે છે.

ટ્વિંકલ ખન્ના અને નીતારા

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના ની દીકરી નિતારા પોતાની માતા ઉપર ગઈ છે. આ માતા દીકરી ની બાળપણ ની તસ્વીર ઘણી સમાનતા જોવા મળે છે. પરંતુ ટ્વિંકલ પોતાની માતા ડિમ્પલ જેવી બિલકુલ લાગતી નથી.

કાજલ અને યુગ દેવગન

માતા દીકરી અને પિતા દીકરા માં થોડી સમાનતા હોવી તે ખૂબ જ કોમન વાત છે. પરંતુ એવું ઘણું ઓછું જોવા મળે છે કે જ્યારે બાળક પોતાના પેરેન્ટ્સ ની હૂબહૂ કાર્બન કૉપી લાગે છે. એવું જ કંઈક કાજોલ અને તેમના દીકરા યુગની સાથે પણ છે. આ બંનેના બાળપણની ફોટો માં ઘણો મોટો અંતર જોવા મળે છે. આ બંને ઘણા હદ સુધી સેમ ટુ સેમ નજર આવે છે.

સૈફ અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન

સૈફ ના દીકરા ઈબ્રાહીમ મા પણ નવાબો ના ખાનદાન લોહી દોડી રહ્યું છે. ઈબ્રાહીમ ના હેન્ડસમ લુક ને જોતા એવું જ લાગે છે કે જલ્દી બોલિવૂડમાં એક બીજો સેફ અલી ખાન આવવા જઈ રહ્યો છે. આ બંનેના લુકમાં પણ ઘણી સમાનતા જોવા મળે છે.

શાહરુખ ખાન અને આર્યન ખાન

આર્યન બોલિવુડ કિંગ શાહરૂખ ખાનનો યંગ વર્ઝન લાગે છે. આર્યન પણ પોતાના માતા પિતાની જેમ જ ખુબ જ હૅન્ડસમ છે. આર્યન બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે.

મીરા રાજપૂત અને મિશા કપૂર

શાહિદ કપૂર અને મીરા રાજપૂતની પરી દીકરી મિશા પોતાના મમ્મી ઉપર ગઈ. આ બંનેની બાળપણની તસવીરો એક જેવી જ લાગે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *