નેહા કક્કર એ શેયર કરી પોતાની થ્રોબેક તસવીરો, જયારે પતલી લાગતી હતી સિંગર

નેહા કક્કર એ શેયર કરી પોતાની થ્રોબેક તસવીરો, જયારે પતલી લાગતી હતી સિંગર

બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કરે તેની ગાયકીથી ચાહકોનું દિલ જીતવા માટે કોઈ કસર છોડી નથી. નેહાનાં ગીતો રિલીઝ થતાંની સાથે જ વાયરલ થઈ જાય છે. ખબર નહિ નેહાએ તેની કારકિર્દીમાં કેટલા હિટ ગીત ગયા છે.

નેહા સિંગિંગ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. આ કારણોસર, તેણીને સોશિયલ મીડિયા ક્વીન પણ કહેવામાં આવે છે. તે આ દિવસો માં ચાહકો ની વચ્ચે તેના સુંદર ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

નેહા કક્કરે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ઘણા બધા ફોટા પોસ્ટ કર્યા છે. નેહાની આ તસવીરો ‘ઇન્ડિયન આઇડોલ 12’ ના સેટ દરમિયાન કરવામાં આવી હતી. તે તસવીરોમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

ગ્રે કલરમાં સલવાર સૂટમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ડ્રેસ પર તેના પર ગ્રીન કલરનો પ્રિન્ટ છે.

તસવીરોમાં નેહાનું સ્મિત હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગે છે. વળી, નેહાનો મેકઅપ પણ ખૂબ હલકો છે, જે તેના લુકને ખૂબ જ અનુકૂળ કરે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *