આ છે બૉલીવુડ ની 5 સૌથી લાંબી ફિલ્મ, પહેલા નંબર પર તો છે 4 કલાક 15 મિનિટ

આ છે બૉલીવુડ ની 5 સૌથી લાંબી ફિલ્મ, પહેલા નંબર પર તો છે 4 કલાક 15 મિનિટ

5 મોહોબ્બતે

વર્ષ 2000 માં રિલીજ થયેલી શાહરુખ ખાન ની ફિલ્મ મોહબ્બતેં 3 કલાક 36 મિનિટ ની અવધિ ની સાથે આ લિસ્ટ ના 5 માં સ્થાન પર છે. આજે પણ લોકો આ ફિલ્મ ને જોવાનું પસંદ કરે છે.

4 લગાન

વર્ષ 2001 માં રિલીજ થયેલી આમિર ખાન ની ફિલ્મ ‘લગાન’ 3 કલાક ને 45 મીનીટ ની અવધિ ની સાથે આ લિસ્ટ માં ચૌથા સ્થાન પર છે. ફિલ્મ લગાન બૉલીવુડ ની બેસ્ટ ફિલ્મો માંથી એક માનવામાં આવે છે.

3 હમ સાથ સાથ હૈ

વર્ષ 1999 માં રિલીજ થયેલી ફિલ્મ હમ સાથ સાથ હૈ 3 કલાક 48 મિનિટ ની અવધિ ની સાથે આ લિસ્ટ માં ત્રીજા સ્થાન પર છે. ફિલ્મ હમ સાથ સાથ હૈ વર્ષ 1999 ની સૌથી વધુ કમાણી કરવા વાળી ફિલ્મ હતી.

2 મેરા નામ જોકર

વર્ષ 1970 માં રિલીજ થયેલી ફિલ્મ મેરા નામ જોકર 4 કલાક 15 મિનિટ ની અવધિ ની સાથે આ લિસ્ટ માં બીજા સ્થાન પર છે. મેરા નામ જોકર રાજ કપૂર ની બેસ્ટ ફિલ્મો માંથી એક માનવામાં આવે છે.

1 એલઓસી કારગિલ

વર્ષ 2003 માં રિલીઝ થયેલી ફિલ્મ એલઓસી કારગિલ એક મલ્ટીસ્ટાર યુદ્ધ પર આધારિત ફિલ્મ હતી. એલઓસી કારગિલ 4 કલાક 16 મિનિટ ની અવધિ સાથે આજ સુધી બોલીવુડ ની સૌથી લાંબી ફિલ્મ છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *