શું તમને ખબર છે એવું શું છે જેને શીખવામાં ફક્ત દસ મિનિટ લાગે છે પરંતુ જીવન ભર કામ આવે છે તો ચાલો આજે જાણીએ

શું તમને ખબર છે એવું શું છે જેને શીખવામાં ફક્ત દસ મિનિટ લાગે છે પરંતુ જીવન ભર કામ આવે છે તો ચાલો આજે જાણીએ

આજે અમે તમને એવી પ્રક્રિયા વિષે કહેવા જઈએ છીએ જેના વિશે વધુ લોકો જાણે તો છે પરંતુ તેને સાચી રીતે કરવા વિશે ખબર ન હોવાના કારણથી અને તેમના ફાયદા ખબર ના હોવાના કારણથી તેને કરતા નથી.

આ પ્રક્રિયાનું નામ છે શ્વાસ લેવાનો પાંચ મિનિટનો વ્યાયામ

ઘણા લોકો આ પ્રક્રિયાને મેડીટેશન માટે ઉપયોગ પણ કરતા હશે પરંતુ જો તમે આ પ્રક્રિયાને ઠીક સુવા પહેલા સુતા સુતા કરશો તો તમને તેના અલગ જ પ્રકારના લાભ જોવા મળે છે.

  • જેવું કે સારી અને સંપૂર્ણ ઊંઘ આવવી
  • જલ્દી ઊંઘ આવી જવી
  • શરીરને સંપૂર્ણ રીતે આરામ મળવો
  • શરીરની સાથે સાથે મગજને પણ સંપૂર્ણ આરામ મળે
  • મગજમાંથી ન જોઈતી વાતો અને બીજી હલનચલન બંધ થઈ જવી

તો ચાલો જાણીએ આ પ્રક્રિયા કરવી કઈ રીતે જોઈએ

સૌથી પહેલા તમે સુવા માટે લાંબા થાવ ત્યારબાદ પોતાની આંખો બંધ કરી ને ધીરે ધીરે એક ઊંડો શ્વાસ લો. ત્યારબાદ શ્વાસ ને રોકી લો પાંચ સેકન્ડ માટે. ત્યારબાદ ધીમે ધીમે કરીને શ્વાસને છોડો। આ પ્રક્રિયાને પુરા પાંચ મિનિટ સુધી કરો. ત્યારબાદ જુઓ મગજ અને શરીર બંને સંપૂર્ણ રીતે આરામમા હશે. એકદમ હળવું મહેસુસ થશે અને ખૂબ જ સારી પણ ઊંઘ આવશે.

જો રોજે આ પ્રક્રિયાને કરવાથી યાદશક્તિમાં પણ ખૂબ જ ફરક પડે છે. એક સારી ઉંઘ લેવા માટે પણ જરૂરથી રોજે તમે આ પ્રક્રિયાને પોતાની આદતો માં શામિલ કરી શકો છો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *