નાના પડદા માં કામ કરતી આ આદર્શ વહુઓ પોતાની રિયલ લાઈફ માં હજુ છે કુંવારી, જુઓ કોણ કોણ છે..

નાના પડદા માં કામ કરતી આ આદર્શ વહુઓ પોતાની રિયલ લાઈફ માં હજુ છે કુંવારી, જુઓ કોણ કોણ છે..

ટીવી સિરિયલ માં વહુઓ નો કિરદાર નિભાવવા વાળી ઘણી એવી એક્ટ્રેસ છે જે પોતાની રિયલ લાઈફ માં હજુ સુધી કુંવારી છે. ઘણી એક્ટ્રેસ એ આ શો માં ફક્ત પત્ની અને માતા નોજ નહિ પરંતુ દાદી નો કિરદાર પણ નિભાવી લીધો છે, પરંતુ હજુ સુધી તેમને તેમના સપના નો રાજકુમાર નથી મળ્યો.

શો માં તેમના કિરદાર ને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે અસલ જિંદગી માં પત્ની શબ્દ તેમના માટે કઈ પણ નથી. આજ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એવી ખાસ વહુઓ વિષે જે અસલ જિંદગી માં કુંવારી છે.

હિના ખાન- એ રિસ્તા ક્યાં કહેલાતા હૈ માં અક્ષરા નો રોલ નિભાવવા વળી હિના હજુ કુંવારી છે. આ શો માં તેમના નૈતિક ની પત્ની નો કિરદાર નિભાવ્યો હતો. ત્યાંજ શો માં કસોટી જિંદગી કી 2 માં તે એક ખતરનાક વેમ્પ ના રોલ માં નજર આવી રહી હતી જે અનુરાગ સાથે લગ્ન કરીને તેમની પત્ની બની જાય છે. અક્ષરા ને આ બંને સિરિયલ માં વહુ ના રૂપ માં ઘણી પસંદ પણ કરવામાં આવી, પરંતુ હિના ખાન હજુ કુંવારી છે અને પોતાના કરિયર પર ધ્યાન આપી રહી છે.

દેવોલિના ભટ્ટાચાર્ય- નાના પડદા પર ગોપી વહુ ના કરીદાર થી ઘરે ઘરે પોતાની ઓળખ બનાવી ચુકેલી દેવોલિના ભટ્ટાચાર્ય એ પણ હજુ સુધી લગ્ન કર્યા નથી. એક્ટ્રેસ દેવોલિના 28 વર્ષ ની છે, પરંતુ તેમણે હજુ કામ ને પોતાનું બધુજ બનાવ્યું છે. શો સાથ નિભાના સાથિયા માં દેવોલિના ગોપી વહુ ના કિરદાર માં નજર આવી હતી અને એક આદર્શ પત્ની નો રોલ નિભાવ્યો હતો.

સાક્ષી તંવર- આઇકોનિક શો કહાની ઘર ઘર કી માં આદર્શ પત્ની અને વહુ નો કિરદાર નિભાવવા વળી સાક્ષી તંવર પણ હજુ સુધી કુંવારી છે. સિરિયલ માં સાક્ષી ને પાર્વતી નો કિરદાર નિભાવ્યો હતો જે ના ફક્ત એક આદર્શ પત્ની હતી પરંતુ એક સારી વહુ પણ હતી. તેમના સિવાય શો બડે અચ્છે લગતે હૈ માં સાક્ષી પત્ની ના કિરદાર માં નજર આવી હતી. સાક્ષી થોડા સમય પહેલાજ એક બાળક ને દત્તક પણ લીધો છે.

સુરભી જ્યોતિ- નાના પદ ની ચુલબુલે કિરદાર નિભાવવા વળી સુરભી જ્યોતિ પણ બે સિરિયલ માં પત્ની નો કિરદાર નિભાવી ચુકી છે. પરંતુ સુરભી હજુ સુધી લગ્ન ના બંધન માં બંધાઈ નથી. સુરભી આ દિવસો માં નાગિન માં બેલા નો કિરદાર નિભાવી રહી છે જેમના લગ્ન થઇ ચુક્યા છે. ત્યાંજ તેના પહેલા કબૂલ હૈ માં પણ સુરભી એ પત્ની નો કિરદાર જ નિભાવ્યો હતો. પરંતુ અસલ જિંદગી માં તે અવિવાહિત છે.

શ્રુતિ ઝા- નાના પડદા પર શ્રુતિ ઝા એ પણ હંમેશા પત્ની ના કિરદાર નિભાવ્યા છે, પરંતુ તેમની રિયલ લાઈફ માં તે હજુ કુંવારી છે. શ્રુતિ એ ઘણા શો માં કામ કર્યું છે, પર્નાતું કુમકુમ ભાગ્યા માં તેમના રોલ ને ઘણોજ પસંદ કરવામાં આવ્યો. તેમાં તેમને એક સુપરસ્ટાર અવી ની પત્ની નો રોલ નિભાવ્યો હતો. તેમના સિવાય જ્યોતિ સિરિયલ માં પણ તેમણે વહુ નો રોલ નિભાવ્યો હતો.

અવિકા ગોર- નાના પડદા ની આનંદી એટલે કે અવિકા ની ઉમર તો 21 વર્ષ ની છે પરંતુ પોતાના ની બે સિરિયલ માં તેમને પત્ની નો રોલ નિભાવ્યો છે. બાલિકા વધુ માં તેમણે એક એવી છોકરી નો કિરદાર નિભાવ્યો હતો જેમાં બાળપણ માંજ લગ્ન થઇ જાય છે. તેમના સિવાય સો સસુરાલ સીમર કા માં પણ અવિકા ને પત્ની ના રોલ માં જોવા મળી હતી. અસલ જિંદગી માં હજુ અવિકા લગ્ન ના બંધ થી ખુબજ દૂર છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *