મમ્મી થી પણ વધુ ખુબસુરત છે ન્યાસા દેવગન, જુઓ તેમની આ ખાસ તસવીરો

મમ્મી થી પણ વધુ ખુબસુરત છે ન્યાસા દેવગન, જુઓ તેમની આ ખાસ તસવીરો

અજય દેવગન અને કાજોલની પુત્રી ન્યાસા દેવગન 17 વર્ષની થઇ ચુકી છે. ન્યાસાનો જન્મ 20 એપ્રિલ 2003 માં મુંબઇમાં થયો હતો. પુત્રીના જન્મદિવસ પર અજય દેવગને તેને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. ન્યાસા દેવગન હમણાં ફિલ્મોથી દૂર દૂર છે, પરંતુ તેના ફોટા સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. તેમના નામના ફેન્સ એ તેમના નામના એકાઉન્ટ્સ બનાયા છે જેમાં તે તેમની તસ્વીર શેયર કરતા રહે છે.

ન્યાસા તેના લૂકને લઇને ઘણી ચર્ચામાં રહે છે. ન્યાસાની સુંદરતા તેની સરખામણી તેની માતા કાજોલ સાથે થાય છે. એમ કહેવું ખોટું નથી કે ન્યાસા જેમ જેમ મોટી થઈ રહી છે, તેમ હુબ હું કાજોલ જેવી લાગે છે. કાજોલ ઘણીવાર સોશ્યલ મીડિયા પર પોતાની પુત્રી સાથેનો ફોટો શેર કરે છે, જેને જોઈને તેમના ફેન્સ કન્ફુસ પણ થઇ જાય છે.

કાજોલ તેની પુત્રીની ખૂબ નજીક છે. કાજોલ ઘણી વાર તેના ફોટા તેની પુત્રી સાથે શેર કરે છે. ન્યાસા ઘણી વખત ટ્રોલર્સનું નિશાન બની છે. કેટલીકવાર તેમને ત્વચાના ટોન અને ક્યારેક કપડાથી ટ્રોલ કરવામાં આવી. આ દરમિયાન અજય દેવગન અને કાજોલે પણ ટ્રોલરોને ખૂબ જોરદાર જવાબ આપે છે.

તમને જણાવી દઈએ કે ન્યાસા તેના પરિવાર અને નાના ભાઈ યુગની ખૂબ નજીક છે. કાજોલ અને અજય ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર આખા પરિવારના ફોટા પોસ્ટ કરે છે.

ફોટામાં બધા ની બોન્ડીગ ખુબજ સારી દેખાઈ છે. તમને જણાવી દઈએ કે ન્યાસા સિંગાપોરમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે. જો કે, કોરોના વાયરસને કારણે તે ત્યાંથી ભારત પરત આવી હતી. આ દિવસોમાં તે પરિવાર સાથે ક્વોરેન્ટાઇન પર છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *