ભારતની આ જગ્યા ઉપર કરવામાં આવ્યું હતું સમુદ્ર મંથન તમારે પણ જાણવું જોઈએ

ભારતની આ જગ્યા ઉપર કરવામાં આવ્યું હતું સમુદ્ર મંથન તમારે પણ જાણવું જોઈએ

સમુદ્ર મંથન આપણી પૌરાણિક કથાઓમાં બહુ જ મહત્વપૂર્ણ હિસ્સો છે. સમુદ્ર મંથન દેવતાઓ અને અસુરોને મળીને કર્યું હતુ. જેમાંથી અમૃત તેમજ 20 જેવી વસ્તુઓ સાથે જ ઘણા રત્નો અને માતા લક્ષ્મી નો પ્રદુભાર્વ થયો હતો. પરંતુ શું તમે જાણો છો કે સમુદ્ર મંથન ક્યા કરવામાં આવ્યું હતું? જો નથી જાણતા તો આ પોસ્ટ ને તમે પુરી વાંચો આજે અમે તમને આ વિશે કહેવા જઈ રહ્યા છીએ.

પૌરાણિક કથાઓ અનુસાર દેવતાઓ અને અસુરોએ મળીને મદરા ચલ પર્વત ને માથાની ની જેમ અને વાસુકી નાગ ને દોરડા ની જેમ ઉપયોગ કરતાં સમુદ્રમંથન કર્યું હતું. આ પર્વત ગુજરાતના દક્ષિણ સમુદ્રમાં મળ્યો છે. એક વૈજ્ઞાનિક પરીક્ષણ અનુસાર તેમની પુષ્ટિ પણ કરવામાં આવી છે ગુજરાતના દક્ષિણી હિસ્સામાં પિંજરત નામનું ગામ છે ત્યાં સમુદ્રમાં તેના હોવાની પુષ્ટી વૈજ્ઞાનિકોએ કરી છે.

રિસર્ચ અનુસાર આ પર્વત પર ઘર્ષણ ના નિશાન દેખાઈ આવે છે. પરંતુ આ નિશાનો જલ તરંગો ના કારણે પણ હોઈ શકે છે. પરંતુ કાર્બન ટેસ્ટ પછી તેને મંદરાચલ પર્વત હોવાની પુષ્ટી કરવામાં આવી. સામાન્ય રીતે સમુદ્ર તળ માં મળી આવતા પર્વતોની તુલનામાં આ પર્વત ની બનાવટ ખૂબ જ અલગ હતી. તેમની સાથે તેમાં ગ્રેનાઇટની માત્રા ઘણી વધુ હતી.

આ પર્વત સમુદ્ર તળથી 800 મીટરની ઊંડાઈ પર મળ્યો છે. આ પર્વત પિંજરત ગામ થી દક્ષિણ દિશામાં 125 કિલોમીટરની દૂરી ઉપર મળેલો છે. જેના પછી કહેવામાં આવે છે કે તે જ તે સ્થાન છે જ્યાં સમુદ્ર મંથન થયું હતું. અમે તમને કહી દઈએ કે આ પિંજરત ગામ માં 1988માં દ્વારકા નગરી ના પણ અવશેષ મળ્યા હતા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *