અંકિત લોખંડે ની બેચલર પાર્ટીમાં કંઈક આ રીતે મસ્તી કરતી જોવા મળી બધી એક્ટ્રેસ, જુઓ તસવીરો

ટીવી અને બોલિવૂડ અભિનેત્રી અંકિતા લોખંડે ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. આ પહેલા અંકિતાએ મંગળવારે રાત્રે તેના મિત્રો માટે બેચલરેટ પાર્ટી યોજી હતી. અંકિતાની આ બેચલર પાર્ટીમાં તેના ટીવી અને બોલિવૂડ જગતના ઘણા મિત્રો પહોંચ્યા હતા. જુઓ અંદરની તસવીરો.

અંકિતાનો તેના મિત્રો સાથેનો આ ગ્રુપ ફોટો ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.

આ ગ્રુપ ફોટોમાં અભિનેત્રીના તમામ સ્ટાર મિત્રો તેમના ગ્લેમરસ લુકમાં જોવા મળી રહ્યા છે.

અંકિતા લોખંડે તેની બેચલર પાર્ટીમાં કેક પણ કાપી હતી.

કેક કાપતી વખતે અંકિતા લોખંડે ખૂબ જ સુંદર લાગી રહી છે.

અંકિતાની બેચલર પાર્ટીની આ અંદરની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *