આ છે બૉલીવુડ ની બેસ્ટ નણંદ-ભાભી ની જોડીઓ, સગી બહેનો થી પણ સારો છે સબંધ

આ છે બૉલીવુડ ની બેસ્ટ નણંદ-ભાભી ની જોડીઓ, સગી બહેનો થી પણ સારો છે સબંધ

કહે છે કે જયારે એક છોકરી ના લગ્ન થઇ જાય છે તો તેમની સાથે નવા સબંધ જોડાઈ જાય છે. હવે બધાજ સબંધ હોય છે ભાભી-નણંદ નો સબંધ. કહેવા માટે તો આ ખાસ સબંધ ખુબજ ખાટો-મીઠો હોય છે. જે પ્રેમ નણંદ અને ભાભી ના સબંધ માં જોવા મળે છે તે લગભગ કોઈ બીજા સબંધ માં જોવામાં મળતો નથી. જે રીતે સામાન્ય લોકો ની જિંદગી માં આ સબંધ કંઈક ખાસ રાખે છે, એજ રીતે બૉલીવુડ સિતારા પણ પોતાના આ સબંધો ને સંજૉવી ને રાખે છે. તો ચાલો જાણીએ આજે બોલીવુડ ની થોડી એવી નણંદ અને ભાભી ની જોડીઓ સાથે રૂબરૂ કરાવીએ. જે તમે પહેલા ક્યારેય નહિ જોઈ હોય.

1 કરીના કપૂર ખાન અને સોહા અલી ખાન

આ લિસ્ટ માં સૌથી પહેલા આ જોડી છે કેમ કે આ બંને વચ્ચે સગી બહેનો જેવો સબંધ છે. કરીના અને સોહા ની આ જોડી હંમેશા એક બીજાની સાથે જોવા મળે છે. હંમેશા એક બીજાની સાથે હોલીડે માં ફરતા નજર આવે છે. બંને ની એક બીજાને ખુબજ પ્રેમ કરે છે. જે શોશ્યલ મીડિયા પર સાફ રીતે દેખાઈ આવે છે.

2 એશ્વર્યા રાઈ બચ્ચન અને શ્વેતા નંદા

બૉલીવુડ ની બીજી સૌથી ફેમસ નણંદ ભાભી ની જોડી એશ્વર્યા અને શ્વેતા છે. બંને ને ઘણી વાર મોટી ઇવેન્ટ અને લગ્ન માં સાથે જોવા મળ્યા છે. શ્વેતા નંદા એ ‘કોફી વિથ કરણ’ ના શો માં પણ કહ્યું હતું કે તે એશ્વર્યા ને ખુબજ પ્રેમ કરે છે અને ખુશ છે કે અભિષેક અને એશ્વર્યા એક સાથે છે.

3 સોનાક્ષી સિન્હા અને તરુણા અગ્રવાલ

એક્ટર શત્રુઘ્ન સિન્હા ની દીકરી અને મશહૂર એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા ના વિષે બધાજ લોકો જાણે છે અને તેમના ભાભી નું નામ તરુણા અગ્રવાલ છે. ખુબજ ઓછા લોકો જાણતા હશે કે તરુણ એ 2015 માં લગ્ન કર્યા હતા. આ નણંદ ભાભી માં ખુબજ પ્રેમ છે. તરુણા પણ સોનાક્ષી ની નાની બહેન જેમ પ્રેમ કરે છે.

4 રાની મુખર્જી અને જ્યોતિ મુખર્જી

બોલીવુડ ની ખુબસુરત એક્ટ્રેસ રાની પોતાના ભાભી, જ્યોતિ ના ખુબજ પાસે છે. તેમના ભાઈ એ ક્યારેય પણ પોતાના પરિવાર ની કોઈ જિમ્મેદારી ગંભીરતા થી નથી લીધી, એટલા માટે રાની એ પોતાની ભાભી અને તેમના બાળકો ની જિમ્મેદારી ઉઠાવી. રાની મુખર્જી અને તેમની નણંદ જ્યોતિ મુખર્જી ની વચ્ચે દોસ્તી નો સબંધ કાયમ છે.

5 ટ્વીન્કલ ખન્ના અને અલ્કા ભાટિયા

ફેમસ અદાકારા ટ્વિંકલ ખન્ના અને અલ્કા ભાટિયા નણંદ ઓછી અને દોસ્ત વધુ છે. તેમની વચ્ચે સારી બોન્ડિંગ છે. અલકા સાથે જોડાયેલી ઘટના કહેવામાં આવે છે. જયારે તે એક એવા વ્યક્તિ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી જે તેમના થી 15 વર્ષ ઉમર માં મોટા હતા અને તલાક થઇ ચૂકેલ હતો અને ટ્વિંકલ એ આ લગ્ન માટે અક્ષય ને મનાવ્યો હતો. અહીં ટ્વીન્કલ એ પોતાના ભાભી નું ફરજ નિભાવી હતી અને અલ્કા એ તેમના પ્રેમ સાથે મેળવી દીધા.

6 મીરા રાજપૂત કપૂર અને સનાહ કપૂર

મીરા રાજપૂત કપૂર અને સનાહ કપૂર એક બીજાની સાથે બધીજ વાત શેયર કરે છે. સનાહ અને મીરા એક-બીજાની સાથે શોપિંગ કરે છે તેમજ એક બીજાને પોતાના સિક્રેટ પણ શેયર કરે છે.

7 અનુષ્કા શર્મા અને ભાવના કોહલી ઢીંગરા

ભારતીય ક્રિકેટ ટિમ ના કેપ્ટન વિરાટ કોહલી અને તેમની પત્ની એક્ટ્રેસ અનુષ્કા શર્મા ના વિષે બધાજ લોકો જાણે છે. પરંતુ વિરાટ ની બહેન ભાવના કોહલી ના વિષે ખુબજ ઓછા લોકો જાણતા હશે. ભાવના પોતાના ભિ અનુષ્કા ને એક નાની બહેન ની જેમ પ્રેમ કરે છે. પરંતુ તે વધુ એક બીજાની સાથે નજર આવતી નથી. પરંતુ તેમની પ્રેમ એક બીજા માટે ખુબજ છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *