‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં જેઠાલાલ એક એપિસોડ માટે લે છે આટલી રકમ, જાણો બાકી કલાકારો ની ફીસ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં જેઠાલાલ એક એપિસોડ માટે લે છે આટલી રકમ, જાણો બાકી કલાકારો ની ફીસ

પોપ્યુલર કૉમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હંમેશા ચર્ચામાં છવાયેલો રહે છે. થોડા સમય પહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના એક્ટર્સ ખૂબ જ ખુશ નજર આવી રહ્યા હતા. તેની પાછળનું કારણ એ હતું કે શોના નિર્માતા એ આ સીઝન તેમણે સારું હાઈક આપ્યું હતું એટલું જ નહીં શોના એક્ટરને બીજા પ્રોજેક્ટમાં કામ કરવાની આઝાદી પણ મળી ગઇ હતી.

મેકર્સે શોના સ્ટારને મહિનાના દોઢ લાખ રૂપિયા મિનિમમ દેવાનો નિર્ણય કર્યો હતો. બાકીની ફીસ પણ આ રીતે નક્કી કરવામાં આવશે. એક્ટરને એપિસોડ પ્રમાણે અલગ ભૂતાન કરવામાં આવે છે. બધાજ એક્ટર ની અલગ-અલગ એપિસોડ ફીસ હોય છે. એવામાં મહિના નું પેમેન્ટ એકબીજાથી અલગ હોય છે. ચાલો જાણીએ પ્રતિ એપિસોડ એક્ટર ને કેટલા રૂપિયા મળે છે.

દિલીપ જોષી : શો માં જેઠાલાલ નો રોલ નિભાવવા વાળા દિલીપ જોશી ને સૌથી વધુ ફીસ આપવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેમણે લગભગ 1.5 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ ની રકમ આપવામાં આવે છે.

શૈલેષ લોઢા : શોમાં લેખક બનેલા શૈલેષને હર એપિસોડ માટે એક લાખ રૂપિયા આપવામાં આવે છે.

મંદાર ચંદાવરકર : ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી આત્મારામ ભિડે નો રોલ અદા કરવા વાળા મંદાર ચંદાવરકર ને હર એપિસોડ ના 80 હજાર રૂપિયા મળી રહ્યા છે.

અમિત ભટ્ટ : જેઠાલાલ ના બાપુજી એટલે કે ચંપકલાલ ગડા નો રોલ અદા કરવા વાળા અમિત ને 70-80 હજાર રૂપિયા પ્રતિ એપિસોડ ફ્રીસ આપવામાં આવે છે.

ગુરુચરણ સિંહ અને તનુજ મહાશબ્દે : સોઢી ભાઈનો રોલ કરી રહ્યા ગુરુચરણ અને ઐયર બનેલા તનુજ મેકર્સ થી 65-80 રૂપિયા પ્રતિ એપિસોડ ની ફી લે છે.

શરદ શાંકલા : શી માં શરદ અબ્દુલ નો કિરદાર નિભાવે છે. તેમને હર એપિસોડના 35-40 હજાર રૂપિયા મળે છે.

નિર્મલ સોની : એક્ટર કવિ કુમાર આઝાદ ના મૃત પછી નિર્મલ સોની એ શો જોઈન્ટ કર્યો. તે હર એપિસોડના 20-25 હજાર રૂપિયા લે છે.

દિશા વકાણી : (દયાબેન) ના આ સિવાય બધી જ મહિલા કિરદારને 35-50 હજાર એપિસોડ ની વચ્ચે ભુગતાન કરવામાં આવે છે. શો થી આઉટ થયા પહેલા સુધી દિશા ને પ્રતિ સપ્તાહ 1.2 લાખ રૂપિયા ફીસ આપવામાં આવતી હતી. કહેવામાં આવે છે કે માકર્સ એ શોમાં પાછા ફરવા માટે 50 હજાર રૂપિયા વધારવાનો નિર્ણય લીધો હતો.

ટપ્પુ સેનાએ ફીસ : રિપોર્ટ પ્રમાણે, શોના બધા જ બાળ કલાકારો ને પ્રતિ એપિસોડ 20 હજાર રૂપિયાનું ભુગતાન કરવામાં આવે છે. ત્યાંજ શો મા ટપુ ની ભૂમિકા અદા કરવા વાળા રાજ અંદકત ને 10-15 હજાર રૂપિયા પ્રીત એપિસોડ આપવામાં આવે.

(ઉપર આપવામાં આવેલી માહિતી ઇન્ટરનેટના માધ્યમથી લેવામાં આવેલી છે. સમયની સાથે સાથે તેમાં બદલાવ થતો રહે છે.)

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *