જાણો ગોકુલધામ સોસાયટીમાં કોણ છે સૌથી અમીર? જેઠાલાલ, બબીતાજી કે બીજું કોઈ?

જાણો ગોકુલધામ સોસાયટીમાં કોણ છે સૌથી અમીર? જેઠાલાલ, બબીતાજી કે બીજું કોઈ?

તારક મહેતાનો ઉલ્ટા ચશ્મા ટીવી જગત નો ખૂબ જ જૂનો અને લોકપ્રિય કાર્યક્રમ છે. ગોકુલધામ સોસાયટીના લોકો વચ્ચે ચાલતો આ કાર્યક્રમ ઘણા લોકોની પહેલી પસંદ છે. તમે આ શોના પાત્રો વિશે જાણો છો, પરંતુ ઘણી એવી વસ્તુઓ છે જેની તમે તેમના વાસ્તવિક જીવન વિશે જાણતા નહિ હોવ. આજે અમે તમને જણાવીએ છીએ કે આ શોના સ્ટાર્સ વાસ્તવિક જીવનમાં કેટલા અમીર છે.

દિશા વકાણી

દિશા વકાણી એટલે કે સરિયાલના દયા બેન છેલ્લા ઘણા સમયથી શોમાં નથી આવી રહ્યા. કહેવામાં આવે છે કે આખા શોમાં દયાબેનની ફી સૌથી વધુ છે. જો પિંકવિલાના અહેવાલને માનવામાં આવે તો, તેમની નેટવર્થ 37 કરોડ રૂપિયાથી વધુ છે, જે અન્ય સીરાઓની તુલનામાં ઘણી વધારે છે.

દિલીપ જોશી

સીરીયલના દિલીપ જોશી એટલે કે જેઠાલાલ પણ દયાબેન ની જેમજ મોટી ફી લે છે. તેઓ એક એપિસોડ માટે લગભગ 1.5 લાખ રૂપિયા લે છે અને તેમની નેટવર્થ પણ આશરે 37 કરોડ રૂપિયા છે.

મુનમુન દત્તા

સિરીયલમાં મુનમુન દત્તા બબીતા​​જીની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેની અને જેઠાલાલની મસ્તી ઘણી ચર્ચિત છે. એવું કહેવામાં આવે છે કે મુનમૂન દત્તા એક એપિસોડ માટે આશરે 50 હજાર રૂપિયા લે છે અને તેની સંપત્તિ લગભગ 1 મિલિયન ડોલર છે, એટલે કે લગભગ 7 કરોડ છે.

શૈલેષ લોઢા

જેઠાલાલના ની ફાયર બ્રિગેડ માનવામાં આવતા એટલે કે શૈલેષ લોઢા શોમાં એક એપિસોડ માટે આશરે 1 લાખથી 1.5 લાખ રૂપિયા લે છે. શૈલેષ લોઢા એક પ્રખ્યાત કવિ પણ છે. કહેવાય છે કે તેની કુલ સંપત્તિ પણ લગભગ 7 કરોડ રૂપિયા છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *