ખુબજ ગરીબી માં વીત્યું છે ઉત્તરન ની એક્ટ્રેસ નું બાળપણ, ક્યારેક ટ્યુશન ની ફીસ આપવા માટે પણ ન હતા 350 રૂપિયા

ખુબજ ગરીબી માં વીત્યું છે ઉત્તરન ની એક્ટ્રેસ નું બાળપણ, ક્યારેક ટ્યુશન ની ફીસ આપવા માટે પણ ન હતા 350 રૂપિયા

ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ’ ના સીઝન 13 માં પોતાની પર્સનલ લાઈફ ને લઈને ‘ઉતરન’ ફેમ એક્ટ્રેસ રશ્મિ દેસાઈ એ ખુબજ વખાણ ભેગા કાર્ય છે. આજે ફરી એક વાર તે ચર્ચા માં છે. આ વખતે તે પોતાની પર્સનલ લાઈફ ને લઈને નહિ પરંતુ બાળપણ માં સંઘર્ષ ના દિવસો ને લઈને મીડિયામાં માં છવાઈ ચુકેલી છે. તેમણે કહ્યું કે બાળપણ માં તેમની માં પાસે ડાન્સ ક્લાસ ની પણ ફીસ આપવા માટે પૈસા હતા નહિ અને તેમના જન્મ થયા પછી લોકો તેમની માં ને તાના માર્યા કરતા હતા.

રશ્મિ દેસાઈ એ હાલ માજ આપેલા એક ઇન્ટરવ્યૂ માં કહ્યું કે તેમને ડાન્સ નો ઘણો શોખ હતો, પરંતુ તેમની માં તે ડાન્સ ક્લાસ માટે 350 રૂપિયા ભેગા કરી શક્તિ ન હતી.

રશ્મિ એ કહ્યું કે તેમની માં સરકારી સ્કૂલ ની ટીચર હતી અને તેમણે ટીચર ને કહ્યું હતું કે ફીસ આપવા ની સ્થિત માં નથી, તેમ છતાં પણ તેમની માતા એ ક્લાસ લેવા માટે નું કહ્યું.

રશ્મિ દેસાઈ એ આગળ કહ્યું કે તેમને ભરતનાટ્યમ થી શરૂઆત કરી હતી અને થર્ડ ઈયર માં બૉલીવુડ ડાન્સ માં શિફ્ટ થઇ ગઈ હતી. એક્ટ્રેસ કહે છે કે જયારે ક્લાસ માં ટીચર નથી હોતા તો બાળકો ને ડાન્સ પણ શીખવાડતી હતી.

રશ્મિ દેસાઈ ની માં રસીલા એ કહ્યું કે તેમને પોતાની દીકરી નું નામ શિવાની થી દિવ્યા અને પછી રશ્મિ કર્યું. કમેં કે જયારે રશ્મિ ને એક્ટિંગ ને પોતાનું પ્રોફેશન બનાવવા નો નિર્ણય લીધો તો રસીલા સમાજ અને પરિવાર ની પ્રતિક્રિયા થી ડરી ગઈ હતી.

રશ્મિ દેસાઈ ની માતા એ આગળ કહ્યું કે તે સીંગલ પેરેન્ટ હતી, તેમની પાસે સપોર્ટ કરવા માટે પતિ હતા નહિ.

રસીલા કહે છે કે તેમની કાસ્ટ માં આ પહેલી મહિલા હતી જે એક્ટિંગ માં અર્ન્ટ્રી કરી રહી હતી. તેમનો સંપૂર્ણ પરિવાર ઘણો ભણેલો છે અને તેમને ક્યારેય એક્ટિંગ તરફ વિચાર્યું પણ નથી.

રશ્મિ ની માં કહે છે કે તેમણે રશ્મિ ને પૂરું સમર્થન આપ્યું. તે સમાજ અને પરિવાર થી ડરી ગઈ હતી એટલા માટે તેમણે એક્ટ્રેસ નું નામ બદલી નાખ્યું હતું.

રશ્મિ ને બિગ બોસ માં એક વાર ચર્ચા કરી હતી કે જયારે તેમને જન્મ લીધો હતો તો લોકો તેમની માતા ને દીકરી ના જન્મ પર તાના માર્યા કરતા હતા. પરંતુ તેમની માં એ બધાનો સામનો કર્યો અને પોતાની દીકરી ને સિંગલ પેરેન્ટ થઇ ને ઉછેરી અને આજે આ મુકામ પર પહોંચાડી દીધી.

રશ્મિ દેસાઈ ને આજે કોઈ પણ ઓળખાણ ની જરૂર નથી. તે ગુજરાત થી તાલ્લુક રાખે છે પરંતુ ભોજપુરી થી લઈને હિન્દી ટીવી સિરિયલ્સ સુધી કામ કરી ચુકી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *